Type Here to Get Search Results !

દિયોદર રોજગાર ભરતી મેળો 2022 Diyodar BHARTI MELO 17-09-2022

દિયોદર રોજગાર ભરતી મેળો 2022




દિયોદર રોજગાર ભરતી મેળો 2022 : હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, વિઠ્ઠલપુર દ્વારા ઔધોગિક તાલીમ સંસ્થા દિયોદર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 17-09-2022ને બપોરે 12:00 કલાકે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

પોસ્ટ નામ

રોજગાર ભરતી મેળો 2022

જગ્યાનું નામ

ITI વિવિધ ટ્રેડ

કુલ જગ્યા

200+

કંપની નામ

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, વિઠ્ઠલપુર

ભરતી મેળા સ્થળ

ITI દિયોદર

ભરતી મેળા તારીખ

17/09/2022

ભરતી મેળા સમય

12:00 કલાકે

અનુબંધમ વેબસાઈટ

https://anubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો દિયોદર (બનાસકાંઠા)

જે મિત્રો રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે સારી તક છે. ભરતીને લગતી માહિતી જેમ કે ટ્રેડ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

હોદ્દો : ટ્રેડ એપ્રેન્ટીસ / ટ્રેઈની વર્કર

ક્રમ

ટ્રેડ

1

ફીટર

2

વેલ્ડર

3

મશીનીષ્ટ

4

મોટર મિકેનીક

5

ડિઝલ મિકેનીક

6

ટર્નર

7

ઈલેક્ટ્રીશ્યન

દિયોદર રોજગાર ભરતી મેળો 2022 લાયકાત

  • ધોરણ 10માં 50% થી વધુ અને ITIમાં 60%થી વધુ હોવા જોઈએ.
  • કંપની નિયમ મુજબ માત્ર પુરુષ ઉમેદવાર અરજી કરી શકશે.
  • 2018, 2019, 2020, 2021 અને 2022 પાસ આઉટ ઉમેદવારો માટે.

દિયોદર ભરતી મેળા વય મર્યાદા

  • ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની હોવી જોઈએ.

વજન

  • 50 KG કે તેથી વધુ

દિયોદર ભરતી મેળો પગાર ધોરણ

  • રૂપિયા 15559/- સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે.

અન્ય લાભો

  • સસ્તા દરે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા.
  • નિયમ મુજબ રજા આપવામાં આવશે.
  • 2 જોડી યુનિફોર્મ તેમજ સેફ્ટ શુઝ આપવામાં આવશે.

દિયોદર રોજગાર ભરતી મેળો 2022 ડોક્યુમેન્ટ લિસ્ટ

ભરતી મેળા દરમ્યાન સાથે લઇ આવવાના જરૂરી ડોક્યુમેન્ટ (ઓરીજનલ તેમજ એક ઝેરોક્ષ સેટ)

  • ધોરણ 10ની માર્કશીટ
  • ITIની તમામ માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બાયોડેટા
  • LC
  • કોવિડ વેક્સીન સર્ટીફીકેટ (પ્રથમ અને બીજો ડોઝ)

જગાર ભરતી મેળો દિયોદર 2022 પસંદગી પ્રક્રિયા

  • રજીસ્ટ્રેશન
  • ઈન્ટરવ્યુ

નોંધ : કોવિડ-19 ધારા ધોરણોનું પાલન કરવું ફરજીયાત છે. Apprenticeship Portal પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરવું. દરેક ઉમેદવારે Anubandham Portal પર Apply કરી ભરતી પ્રક્રિયામાં હાજર રહેવું.

ભરતી મેળો સરનામુ

ઔધોગિક તાલીમ સંસ્થા, દિયોદર
ખીમાણા-ભાભર હાઈવે, મામલતદાર કચેરીની સામે,
મુ-પો-દિયોદર,
તા-દિયોદર,
જી-બનાસકાંઠા
પીન કોડ : 385330



 જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Registration માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.