LRD Important Notification (14-12-2022)
Lokrakshak (LRD) Important Notification (14-12-2022)
Gujarat Police has published LRD Important Notification (14-12-2022), Check below for more details.
Post: Constable – Lokrakshak
Advt. No. LRB/202122/2
તા. ૦૨.૧૧.૨૦૨૨ બાદ જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેની તારીખવાઈઝ વિગત
અ.નં. | જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ તારીખ | કેટેગીરી | સંખ્યા |
૧ | ૦૮.૧૧.૨૦૨૨ | ST | ૬૮ |
SEBC | ૧ | ||
૨ | ૧૧.૧૧.૨૦૨૨ | ST | ૫૭ |
૩ | ૨૩.૧૧.૨૦૨૨ | ST | ૪૭ |
૪ | ૨૪.૧૧.૨૦૨૨ | ST | ૬ |
૫ | ૨૯.૧૧.૨૦૨૨ | ST | ૮ |
૬ | ૦૩.૧૨.૨૦૨૨ | SEBC | ૬ |
૭ | ૦૮.૧૨.૨૦૨૨ | ST | ૫ |
૮ | ૦૯.૧૨.૨૦૨૨ | ST | ૯ |
કુલ સંખ્યા | ૨૦૭ |
જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેવા ST અને SEBC ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨, તા.૩૦.૧૦.૨૦૨૨ તથા તા.૦૨.૧૧.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.
પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હોવાના કારણે આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નહોતો તેવા ૩૬૨ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ હતી તેવા કુલ ૨૦૭ ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરી આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપેલ હતી. પરંતુ ચૂંટણી આચારસંહિતાને ધ્યાને રાખી વેબસાઇટ ઉપર જાહેર કરેલ નથી તેવા નીચેની લીંકમાં જણાવ્યા મુજબના ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ અંગે હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
તા.૦૨.૧૧.૨૦૨૨ બાદ આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
જાતિ પ્રમાણપત્રની ચકાસણી / જીલ્લા ફાળવણી કરવા બાબત.
લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨, તા.૩૦.૧૦.૨૦૨૨ તથા તા.૦૨.૧૧.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.
જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ ન હોવાના કારણે બાકી રહેલ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો સંબંધિત વિભાગ તરફથી જેમ જેમ ચકાસણી/ખરાઇ થઇ આવશે તેમ તેમ તે ઉમેદવારોની યાદી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગર તરફ આગળની કાર્યવાહી સારૂ મોકલી આપવામાં આવશે. હાલમાં ચાલી રહેલ ચૂંટણી આચાર સંહિતાને ધ્યાને લઇ, આ અંગેની વિગતો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
વધુમાં ઉમેદવારોને જણાવવાનું કે, ૫રિણામ જાહેર કરી ડી.જી.પી.શ્રીની કચેરીને મોકલ્યા બાદ આગળની કાર્યવાહી તે કચેરી ઘ્વારા કરવાની થતી હોઇ તે અંગેની માહિતી બોર્ડ ઘ્વારા આપી શકાશે નહીં.
ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨ તથા તા.૩૦.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.
જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ ન હોવાના કારણે બાકી રહેલ ઉમેદવારો પૈકી અનુસૂચિત જનજાતિ (ST)ના કુલ-૨૨૫ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જે પૈકી કુલ-૧૬૭ ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ થાય છે. આ અંગે હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ૧૬૭ ST ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરવા બાબત
લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. તે પૈકી,
(૧) સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ(SEBC)ના કુલ-૨૭ ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જે પૈકી નીચે જણાવ્યા મુજબ કુલ-૨૪ ઉમેદવારોનો પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
(ર) અનુસૂચિત જનજાતિ (ST)ના કુલ-૨ ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જેમનો નીચે જણાવ્યા મુજબ પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
(૩) અનામત જાતિ પૈકી SEBC, ST તથા SCના જે ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો વેરીફાઇ/ખરાઇ થઇ આવેલ નથી પરંતુ, જનરલ તરીકે પસંદગી પામતા હોય તેવા કુલ-૧૯ ઉમેદવારોનો નીચે જણાવ્યા મુજબ પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર જે તે વિભાગ તરફથી માન્ય/અમાન્ય થઇ આવ્યેથી તેની મુળ કેટેગીરી નક્કી કરવામાં આવશે.
હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
- પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ૨૪ SEBC ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
- પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ૨ ST ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
- પસંદગી યાદીમાં જનરલ તરીકે સમાવેશ થયેલ અનામત જાતિના ૧૯ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.
કુલ-૬૪૯ ઉમેદવારો પૈકી અનુસૂચિત જનજાતિ (ST)ના કુલ-૯૧ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જે પૈકી કુલ-૭૫ ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ થાય છે. હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ૭૫ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
લોકરક્ષક ભરતીની આખરી ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની કામચલાઉ યાદી તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. કામચલાઉ યાદી સંબંધે ઉમેદવારો તરફથી મળેલ વાંધા/રજૂઆતોને ધ્યાને લઇ તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ કામચલાઉ યાદીની વિગતોમાં નીચે મુજબ સુધારા કરવામાં આવેલ છે.
(૧) દસ્તાવેજ ચકાસણીના બેઠક નંબર નં.૨૦૦૧૮૮૧૩નાઓને જનરલના બદલે STમાં ગણવામાં આવેલ છે.
(ર) દસ્તાવેજ ચકાસણીના બેઠક નં. (૧) 20018414 (ર) 20018185 (૩) 20019003 (૪) 20020510 (પ) 20018431 અને (૬) 20004781 નીચે મુજબના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરેલ NCC – ‘C’ સર્ટીફીકેટ માન્ય ગણી વધારાના બે ગુણ આપવામાં આવેલ છે.
(૩) દસ્તાવેજ ચકાસણીના બેઠક નં. (૧) 20008176 (ર) 20005624 નાઓએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરેલ રમતગમત અંગેના પ્રમાણપત્રને માન્ય ગણેલ હોય, લેખિત કસોટીના પ% વધારાના ગુણ આપવામાં આવેલ છે.
(૪) નીચે મુજબના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્ષર-૪માં દર્શાવેલ પ્રેફરન્સ અને તા.૦૪.૧૦.૨૦૨૨ની યાદીમાં જાહેર કરેલ પ્રેફરન્સમાં ફેરફાર જણાયેલ. જેથી ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્ષર-૪ માં દર્શાવેલ પ્રેફરન્સ મુજબ સુધારા કરવામાં આવેલ છે.
DV Roll No. | Pref. in Prov. List | Pref. in Annex-4 |
20000973 | SRP-APC-UPC | SRP-UPC-APC |
20010429 | UPC-SRP-APC | UPC-APC-SRP |
20010628 | UPC-SRP-APC | UPC-APC-SRP |
20010678 | SRP-UPC-APC | UPC-APC-SRP |
20018037 | UPC-SRP-APC | UPC-APC-SRP |
20010005 | UPC-APC-SRP | UPC-SRP-APC |
20018037 | UPC-SRP-APC | UPC-APC-SRP |
20010429 | UPC-SRP-APC | UPC-APC-SRP |
20010628 | UPC-SRP-APC | UPC-APC-SRP |
20010678 | SRP-UPC-APC | UPC-APC-SRP |
20010717 | UPC-APC-SRP | UPC-SRP-APC |
20017971 | UPC-APC-SRP | UPC-SRP-APC |
20018031 | UPC-APC-SRP | UPC-SRP-APC |
20010676 | UPC-APC-SRP | SRP-UPC-APC |
20008524 | UPC-APC-SRP | APC-UPC-SRP |
20008565 | UPC-APC-SRP | SRP-APC-UPC |
20010424 | UPC-APC-SRP | UPC-SRP-APC |
20005299 | UPC-APC-SRP | UPC-SRP-APC |
20005627 | UPC-APC-SRP | SRP-APC-UPC |
20000535 | UPC-APC-SRP | UPC-SRP-APC |
20000547 | UPC-APC-SRP | APC-UPC-SRP |
20000973 | SRP-APC-UPC | SRP-UPC-APC |
20018797 | UPC-APC-SRP | UPC-SRP-APC |
20000717 | UPC-APC-SRP | UPC-SRP-APC |
ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે.
અનામત જાતિના ઉમેદવારો પૈકી SC, ST, SEBC ઉમેદવારો પૈકીના નીચે મુજબના ઉમેદવારોના જાતિના પ્રમાણ૫ત્ર જે તે વિભાગ ઘ્વારા વેરીફાય કરવાના બાકી છે. જેથી તેટલા ઉમેદવારોનું ૫રિણામ હાલ બહાર પાડવામાં આવેલ નથી.
SC - ૦૩
ST - ૫૮૯
SEBC - ૫૭
જે પૈકી ૩૬ ઉમેદવારોની ૫સંદગી જનરલ કેટેગરીમાં થયેલ છે.
આ તમામ ઉમેદવારોનું ૫રિણામ તેઓના જાતિના પ્રમાણ૫ત્રો વેરીફાય થયા બાદ બહાર પાડવામાં આવશે.
હાલ જુદી જુદી કેટેકેટેગરીના તથા જુદા જુદા સંવર્ગમાં કેટલા ઉમેદવારોનું ૫રિણામ બહાર પાડવામાં આવેલ છે અને કેટલા ઉમેદવારોનું ૫રિણામ બહાર પાડવાનું બાકી રહેલ છે, તેની સંખ્યા નીચે મુજબ છે.
અ. નં. | કેટેગીરી | માંગણા પત્રક મુજબ ખાલી જગ્યા | આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ સંખ્યા | જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી છે અને પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નથી તેવી સંખ્યા |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક | ||||
૧ | બિન અનામત- પુરૂષ | ૧૪૭૩ | ૧૪૫૮ | ૧૫ (SEBC-૧૩, ST-૨) |
૨ | બિન અનામત- મહિલા | ૭૨૬ | ૭૧૭ | ૯ (SEBC-૨, ST-૭) |
૩ | અનુસૂચિત જાતિ- પુરૂષ | ૨૩૯ | ૨૩૮ | ૧ |
૪ | અનુસૂચિત જાતિ- મહિલા | ૧૧૮ | ૧૧૮ | ૦ |
૫ | અનુસૂચિત જન જાતિ- પુરૂષ | ૫૨૪ | ૩૩૫ | ૧૮૯ |
૬ | અનુસૂચિત જન જાતિ- મહિલા | ૨૫૮ | ૧૬૭ | ૯૧ |
૭ | સા.શૈ.પ.વર્ગ – પુરૂષ | ૮૮૮ | ૮૮૧ | ૭ |
૮ | સા.શૈ.પ.વર્ગ – મહિલા | ૪૩૭ | ૪૩૩ | ૪ |
૯ | આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ | ૩૬૮ | ૩૬૮ | ૦ |
૧૦ | આથિક રીતે નબળા વર્ગ-મહિલા | ૧૮૧ | ૧૮૧ | ૦ |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક | ||||
૧ | બિન અનામત પુરૂષ | ૩૦૪ | ૩૦૨ | ૨ (SEBC) |
૨ | બિન અનામત- મહિલા | ૧૪૯ | ૧૪૮ | ૧ (SEBC) |
૩ | અનુસૂચિત જાતિ- પુરૂષ | ૨૭ | ૨૭ | ૦ |
૪ | અનુસૂચિત જાતિ- મહિલા | ૧૩ | ૧૩ | ૦ |
૫ | અનુસૂચિત જન જાતિ- પુરૂષ | ૮૦ | ૪૮ | ૩૨ |
૬ | અનુસૂચિત જન જાતિ- મહિલા | ૩૯ | ૧૯ | ૨૦ |
૭ | સા.શૈ.પ.વર્ગ - પુરૂષ | ૩૩ | ૩૩ | ૦ |
૮ | સા.શૈ.પ.વર્ગ - મહિલા | ૧૭ | ૧૭ | ૦ |
૯ | આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ | ૯૦ | ૯૦ | ૦ |
૧૦ | આથિક રીતે નબળા વર્ગ-મહિલા | ૪૫ | ૪૫ | ૦ |
એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ | ||||
૧ | બિન અનામત પુરૂષ | ૧૮૨૬ | ૧૮૧૭ | ૯ (SEBC) |
૨ | અનુસૂચિત જાતિ- પુરૂષ | ૩૧૧ | ૩૦૯ | ૨ |
૩ | અનુસૂચિત જન જાતિ- પુરૂષ | ૬૬૭ | ૪૧૦ | ૨૫૭ |
૪ | સા.શૈ.પ.વર્ગ - પુરૂષ | ૧૨૦૧ | ૧૧૯૧ | ૧૦ |
૫ | આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ | ૪૪૫ | ૪૪૫ | ૦ |
કુલ : | ૧૦૪૫૯ | ૯૮૧૦ | ૬૪૯ |
તમામ ૯૮૧૦ ઉમેદવારોના ૫રિણામ માટે અહીં કલીક કરો.
જુદી જુદી કેટેગરી તથા જુદા જુદા સંવર્ગની ૫સંદગી યાદી ૫ણ ઉમેદવારો જોઇ શકે તે માટે નીચે મુજબ મુકવામાં આવે છે.
- બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- એસ.આર.પી.એફ. જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- એસ.આર.પી.એફ. લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- એસ.આર.પી.એફ. લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- એસ.આર.પી.એફ. લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
- એસ.આર.પી.એફ. લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
ભરતી પ્રક્રિયામાંથી પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા માટે બાબત.
દસ્તાવેજ ચકાસણીમાં ૫સંદગી પામેલ ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારની ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે તે માટે અગાઉ વિકલ્પ આપવામાં આવેલ હતો.
હાલમાં વનસંરક્ષક વિભાગની ભરતી અન્વયેની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ હોઇ તેમજ જો કોઇ ઉમેદવાર લોકરક્ષકની જાહેરાત ક્રમાંકઃ LRB/202122/2 અન્વયે નોંધાવેલી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માંગતા હોય અને કોઇપણ કારણસર ઉપરોકત સમયગાળા દરમ્યાન ઉમેદવારી પરત ખેંચવા અંગે કાર્યવાહી કરેલ ન હોય તો તેવા લોકરક્ષક કેડરના ઉમેદવારો લોકરક્ષક કેડરની પોતાની ઉમેદવારી પરત ખેંચી પોતાની ઉમેદવારીનો હક્ક જતો કરી શકે તે હેતુથી આજરોજ તા.૧૯/૧૦/૨૦૨૨ ના રાત્રી કલાકઃ ૨૩.૫૯ સુઘી પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.
ઉમેદવારી પરત ખેંચવા અંગે બાકીની સૂચનાઓ તા.૧૪.૧૦.૨૦૨૨ના રોજ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ મુજબ યથાવત રહેશે.
જે ઉમેદવારોએ અગાઉ લોકરક્ષકમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે OJAS ઉપર ઓનલાઇન અરજી કરેલ છે તે ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની જરૂર નથી.
Important Links
official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.