Type Here to Get Search Results !

National health mission GANDHINAGAR recruitment 2023 for 37 various posts

National health mission (NHM) GANDHINAGAR recruitment 2023 for 37 various posts



NATIONAL HEALTH MISSION (NHM) GANDHINAGAR Recruitment for 37 various post 2023:-  

NATIONAL HEALTH MISSION (NHM) GANDHINAGAR recently published Advertisement Recruitment for 37 various Post 2023. Eligible Candidates can apply for NATIONAL HEALTH MISSION (NHM) GANDHINAGAR RECRUITMENT OF various Post ADVERTISEMENT 2023. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Notification:  



Job Summary:

Name of the Organization:  NATIONAL HEALTH MISSION (NHM) GANDHINAGAR

Total Vacancy37 Posts

Posts:

Accountant cum Data Assistant

DEIC cum RBSK Manager

DEIC Pediatrician

DEIC Medical Officer-Dental

DEIC Physiotherapist

DEIC audiologist and speech therapist

DEIC Psychologist

Optometrist

DEIC Early Interventionist cum Special Educator

Laboratory Technician

Dental Technician

RMNCH+A Counsellor

JSSK Counsellor

Office Assistant to A.A.H.

Educational Qualification and other details: 

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

લાયકાત

એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ

7

માન્ય યુનિવર્સીટીના કોમર્સ (B.Com) સ્નાતક સાથે કોમ્પ્યુટરની બેઝીક જાણકરી.

MS OFFICEની જાણકારી.

ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની જાણકારી.

કાઉન્ટીંગ ટેલી સોફ્ટવેરનો સર્ટિફિકેટ હોવો જરૂરી છે.

ઓછામાં ઓછા 2 થી 3 વર્ષનો અનુભવ.

DEIC આર.બી.એસ.કે. મેનેજર

2

માસ્ટર ઇન ડીસેબ્લીટી રિહાબ્લીટેશન એડમીનીસ્ટ્રેશન (MDRA).

રિહાબ્લીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (RCI)ની મંજુરીનુ સર્ટીફીકેટ.

બેચલર ઇન ફીઝીયોથેરાપી/બેચલર ઇન ઓક્યુપેશન થેરાપી/બેચલર ઇન પ્રોસ્થેટીક એન્ડ ઓર્થોટીક / BSC નર્સિંગ / અધર RCI રીકોગ્નાઈઝ ડિગ્રી.

હોસ્પિટલ / હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિગ્રી અથવા ડીપ્લોમા (ડીપ્લોમા માટે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી).

ઓછામાં ઓછા 2 વર્ષનો હોસ્પિટલ / હેલ્થ પ્રોગ્રામનો અનુભવ.

DEIC પિડિયાટ્રીશીયન

5

એમ.બી.બી.એસ. પિડિયાટ્રીશીયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાનું રજીસ્ટ્રેશન.

DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ

2

ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સીટીમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી.

ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન.

DEIC ફિઝીયોથેરાપીસ્ટ

3

ભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ફીઝીયોથેરાપીમાં સ્નાતક.

ફીઝીયોથેરાપી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન.

DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ

4

ભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્પિચ અને લેન્ગવેજ પેથોલોજીમાં સ્નાતક.

DEIC સાયકોલોજીસ્ટ

2

ભારતની કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.

ઓપ્ટોમેટ્રિસ્ટ

2

કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ઓપ્ટોમેટ્ર

DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર

1

MSC ઇન ડીસેબ્લીટી સ્ટડી (અર્લી ઇન્ટરવેનશન) અને ફિઝીયોથેરાપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજિસ્ટમાં સ્નાતક અથવા

પોસ્ટ ગ્રજ્યુએટ ડીપ્લોમા ઇન અર્લી ઇન્ટરવેનશન અને ફિઝીયોથેરપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજીસ્ટમાં સ્નાતક.

લેબોરેટરી ટેક્નીશીયન

1

કોઈપણ માન્ય યુનિવર્સીટી મેડીકલ લેબોરેટરી ટેક્નીશયનની ડીપ્લોમાં અથવા બેચલર ડિગ્રી.

ડેન્ટલ ટેકનીશીયન

4

કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી ડેન્ટલ ટેકનિશિયનનો 1 અથવા 2 વર્ષનો કોર્ષ

RMNCH + A કાઉન્સેલર

1

સોશિયલ વર્કમાં અનુસ્નાતક.

કાઉન્સિલિંગનો સર્ટીફિકેટ કોર્ષ. (સર્ટીફીકેટ હોવું જરૂરી)

MS OFFICEની જાણકારી.

ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.

ટીમમા કામ કરવાની ક્ષમતા

JSSK કાઉન્સેલર

1

કોઇપણ ગ્રેજ્યુએટ.

MS OFFICEની જાણકારી.

ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.

ટીમમા કામ કરવાની ક્ષમતા

ઓફિસ આસીસ્ટન્ટ ટુ ..એચ.

2

કોઇપણ ગ્રેજ્યુએટ.

કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડિગ્રી/ડીપ્લોમાં (સર્ટીફીકેટ હોવું જરૂરી)

MS OFFICEની જાણકારી.

ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.

ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.

 

Please read Official Notification for Educational Qualification details.

Pay and Age Limit:

જગ્યાનું નામ

પગાર

વય મર્યાદા

એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ

રૂ. 13000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC આર.બી.એસ.કે. મેનેજર

રૂ. 24000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC પિડિયાટ્રીશીયન

રૂ. 50000/-

મહત્તમ વયમર્યાદા 65 વર્ષ

DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ

રૂ. 25000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC ફિઝીયોથેરાપીસ્ટ

રૂ. 15000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ

રૂ. 15000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC સાયકોલોજીસ્ટ

રૂ. 11000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

ઓપ્ટોમેટ્રિસ્ટ

રૂ. 12500/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર

રૂ. 11000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

લેબોરેટરી ટેક્નીશીયન

રૂ. 13000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

ડેન્ટલ ટેકનીશીયન

રૂ. 12000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

RMNCH + A કાઉન્સેલર

રૂ. 16000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

JSSK કાઉન્સેલર

રૂ. 12000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

ઓફિસ આસીસ્ટન્ટ ટુ ..એચ.

રૂ. 12000/-

મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

 

(Please read Official Notification carefully for age relaxation)

How to Apply? :

Interested and eligible candidates can apply online official website.

Important Dates:

Last Date: 28-02-2023

 

Important Links


ApplyClick Here

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.