Type Here to Get Search Results !

NHM Vadodara Recruitment 2023

NHM Vadodara Recruitment 2023

District Hospitals, District Hospitals, Sub District Hospitals at District Vadodara / Chotaudepura / Bharuch, Narmada Panchmahal Mahisagardahod/ Vadodara Corporation under National Health Mission (NHM) Vadodara Zone. Mandikl College and S.A. Center are hereby notified to fill up the following vacancies of sanctioned contractual staff for the year 2023-24 on contractual basis of 11 months and make a waiting list. Eligible candidates can apply online at https:// Aragvasathi.gujarat.gov.in given leak will have 2 hours to be done from 03/10/2023 to 12/10/2023.

 

NHM Vadodara Recruitment 2023 Details

Pediatrics

Medical Officer Shri

Optometrist

Dental technician

Audio and Speech Therapist

Social Worker

Early Interventionist cum Spatial Educator

Psychologist

 

Only the application of the candidate received online at https://arogyasthi.gujarat.gov.in will be accepted. Applications received through RPAD, Speed, Post, Courier or Ordinary Post will not be accepted.

How to Apply Step by step NHM Vadodara vacancy 2023

Step - 1. Go to website:https://arogyasathi.gujarat.gov.in

Step - 2. Click on the recruitment button and search for Dental post

Step - 3. Fill the basic details like personal details, mobile number, Email ID, permanent address etc.

Step - 4. After filling the personal details applicant will get user ID and Password.

Step - 5. Use the registered credentials and fill up the application form for relevant post.

Step - 6. The applicant will be saved after clicking the SAVE DRAFT button. Aplicant can take print of application by clicking button PRINT APPLICATION.

Step - 7. In case applicants want to edit the application, application can be edited. This facility will be available until the application is not opt as FINAL SUBMIT button. Once application is final submitted, it cannot be edited. Take the final submitted application print for future record

 

Vadodara Arogya Vibhag Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ

આરોગ્ય વિભાગ

પોસ્ટનું નામ

અલગ અલગ

નોકરીનું સ્થળ

વડોદરા, ગુજરાત

નોટિફિકેશનની તારીખ

03 ઓક્ટોબર 2023

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ

03 ઓક્ટોબર 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

12 ઓક્ટોબર 2023

ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક

https://gandhinagardp.gujarat.gov.in/

મહત્વની તારીખ:

મિત્રો ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ વડોદરા ઘ્વારા 03 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 ઓક્ટોબર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ વડોદરા દ્વારા પીડીયાટ્રીશિયન, મેડિકલ ઓફિસર, ઓપ્ટોમેટ્રીસ્ટ, ડેન્ટલ ટેક્નિશિયન, ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ, સોશ્યિલ વર્કર, અર્લી ઈન્ટરવેશન્સનિસ્ટ કમ સ્પેશ્યિલ એજ્યુકેટર તથા સાયકોલોજીસ્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

હેલ્થ ડીપાર્ટમેન્ટ વડોદરાની ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ

પગારધોરણ

પીડીયાટ્રીશિયન

રૂપિયા 1,00,000

મેડિકલ ઓફિસર

રૂપિયા 60,000

ઓપ્ટોમેટ્રીસ્ટ

રૂપિયા 12,500

ડેન્ટલ ટેક્નિશિયન

રૂપિયા 12,000

ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ

રૂપિયા 15,000

સોશ્યિલ વર્કર

રૂપિયા 15,000

અર્લી ઈન્ટરવેશન્સનિસ્ટ કમ સ્પેશ્યિલ એજ્યુકેટર

રૂપિયા 11,000

સાયકોલોજીસ્ટ

રૂપિયા 11,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી ફી:

આરોગ્ય વિભાગ વડોદરાની ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા:

હેલ્થ ડીપાર્ટમેન્ટ વડોદરાની ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

કુલ ખાલી જગ્યા:

આરોગ્ય વિભાગ વડોદરાની ભરતીમાં પીડીયાટ્રીશિયનની 05, મેડિકલ ઓફિસરની 01, ઓપ્ટોમેટ્રીસ્ટની 03, ડેન્ટલ ટેક્નિશિયનની 04, ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટની 05, સોશ્યિલ વર્કરની 03, અર્લી ઈન્ટરવેશન્સનિસ્ટ કમ સ્પેશ્યિલ એજ્યુકેટરની 04 તથા સાયકોલોજીસ્ટની 04 જગ્યા ખાલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

 

Important Links

Notification:  



ApplyClick Here


Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.