Type Here to Get Search Results !

Samagra Shiksha (SS) – Gujarat Recruitment for BRC, URC & CRC Co-ordinator Posts 2023

SSA Recruitment for BRC, URC & CRC Co-ordinator Posts 2023



Samagra Shiksha (SS) – Gujarat Recruitment for BRC, URC & CRC Co-ordinator Posts 2023:-  

SAMAGRA SHIKSHA (SS) – GUJARAT recently published Advertisement Recruitment for BRC, URC & CRC Co-ordinator posts 2023. Eligible Candidates can apply for SAMAGRA SHIKSHA (SS) – GUJARAT RECRUITMENT OF BRC, URC & CRC Co-ordinator posts ADVERTISEMENT 2023. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

 

Before applying to SAMAGRA SHIKSHA (SS) – GUJARAT for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. There Are BRC, URC & CRC Co-ordinator Vacancies that will be filled by Organization. The last day for registration is 10-12-2023. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. More detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply, and last date for SAMAGRA SHIKSHA (SS) – GUJARAT Recruitment 2023 is mentioned below.

We have provided SAMAGRA SHIKSHA (SS) – GUJARAT Recruitment Apply details Online Direct Link here on this web page so that contestant can submit their form without being late. We suggest every candidate that they must read out this full article to check eligibility criteria for SAMAGRA SHIKSHA (SS) – GUJARAT vacancies and Important dates.

Notification:  



 

SAMAGRA SHIKSHA (SS) – GUJARAT Bharti 2023

 

Job Summary:

Advertisement No.

Name of the Organization:  SAMAGRA SHIKSHA (SS) – GUJARAT

 

Total VacancyBRC, URC & CRC Co-ordinator Posts

 

Posts:

BRC Coordinator

URC Coordinator

CRC Coordinator

 

Educational Qualification and other details: 

સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની હાલ ખાલી રહેલ તમામ જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે જે તે જિલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ/મહાનગરપાલિકા(મ્યુનિસિપલ કોર્પોરેશન) શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિધ્યાસહાયક/શિક્ષક પાસેથી અરજી મંગાવવામાં આવે છે.

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની ઉમેદવારી માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. જિલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ/મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) હસ્તકની સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક શાળામાં (ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષક અને HTAT-મુખ્ય શિક્ષક સિવાય) વિદ્યાસહાયક/શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા સંબંધિત તાલુકા/ઝોનના પ્રાથમિક શિક્ષક વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩)મહત્તમ ઉંમર ૫૦ (પચાસ)વર્ષ તથા બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર માટે પાંચ વર્ષ તથા સીઆરસી કો.ઓર્ડિનેટરને માટે ત્રણ વર્ષનો સરકારી શાળાના શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણકાર્યનો અનુભવ ધરાવતા હોય તે અરજી કરી શકે છે.

અગાઉ પ્રતિનિયુકિતથી પરત ગયેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે એક વર્ષનો કુલિંગ પિરિયડ નકકી કરેલ છે જેથી આવા બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર એક વર્ષ પૂર્ણ થયા બાદ ફરી અરજી કરી શકશે.

એક વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઇ શાળામાં હાજર થયેલ તારીખથી એક વર્ષ વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે(તા.૦૧/૧૨/૨૦૨૩) ગણવાનું રહેશે.

જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન (on line)અરજીઓ સ્વીકારવામાં આવશે. પ્રતિનિયુકિત મહત્તમ (ત્રણ)વર્ષ માટે રહેશે. પ્રતિનિયુકિતથી નિમણૂંક પામેલ ઉમેદવારે ઓછામાં ઓછા એક વર્ષ ફરજિયાત રીતે ફરજ બજાવવાની રહેશે.

ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે  http://www.ssagujarat.org વેબસાઈટ પર જઈ  Recruitment પર કલીક કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત.

ભરતીના નિયમો અને શરતોની સૂચના/માર્ગદર્શિકા અંગેનો પત્ર તથા પરિશિષ્ટ વેબસાઇટ પર મુકેલ છે. જેને વાંચીને તેમજ પૂર્ણ રીતે સમજીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ લઇ પોતાની પાસે રાખવાની રહેશે.

ઇન્ટરવ્યુ સમયે પ્રિન્ટ આઉટ તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

 

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

Application MODE: Online

 

Location:-Gujarat

 

 

How to Apply? :

Interested and eligible candidates can apply online official website.

 

Important Dates:

Starting Date: 01-12-2023

Last Date: 10-12-2023

 

 

Important Links



For more informationClick Here

 

ApplyClick Here

 

Official websiteClick Here

 

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.