GSSSB Recruitment 221 POSTS 2024
Gujarat Secondary
Service Selection Board GSSSB Recruitment 2024 for 221 Various Posts:-
GUJARAT
SECONDARY SERVICE SELECTION BOARD (GSSSB) recently
published Advertisement Recruitment for 221 Various posts 2024. Eligible
Candidates can apply for GUJARAT SECONDARY SERVICE SELECTION BOARD
(GSSSB) RECRUITMENT OF 221 Various posts ADVERTISEMENT 2024. To apply
for these posts eligible candidates are advised to refer to the official
advertisement. Details for this post like education qualification,
selection process, application fee, age limit, and how to apply for this post
are given below.
Before applying to GUJARAT SECONDARY SERVICE SELECTION
BOARD (GSSSB) for the post, candidates should ensure that he/ she
fulfills the eligibility criteria and other conditions mentioned in this
advertisement. There Are 221 Vacancies that will be filled by Organization. The last day
for registration is 15-09-2024. Candidates are advised to carefully
read the full advertisement for details of educational qualification and other
eligibility criteria before submission of application. More detailed
information regarding educational qualification, age limit, selection procedure,
how to apply, and last date for GUJARAT SECONDARY SERVICE SELECTION
BOARD (GSSSB) Recruitment 2024 is mentioned below.
We have provided GUJARAT SECONDARY SERVICE SELECTION BOARD
(GSSSB) Recruitment Apply details Online Direct Link here
on this web page so that contestant can submit their form without being late.
We suggest every candidate that they must read out this full article to check
eligibility criteria for GUJARAT SECONDARY SERVICE SELECTION BOARD (GSSSB) vacancies and
Important dates.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
GUJARAT SECONDARY SERVICE SELECTION BOARD (GSSSB) Bharti 2024
Job Summary:
Advertisement No.
Name of the Organization: GUJARAT
SECONDARY SERVICE SELECTION BOARD (GSSSB)
Total Vacancy: 221 Posts
Posts:
લેબોરેટરી ટેક્નીશીયન 73
લેબોરેટરી આસીસ્ટન્ટ 39
સાયન્ટીફીક આસીસ્ટન્ટ 47
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ 16
સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ) 5
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ) 2
સર્ચર (ફિંગર પ્રિન્ટ) 34
પોલીસ ફોટોગ્રાફર 5
કૂલ 221
Educational Qualification and other
details:
જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું
નામ
237/202425, લેબોરેટરી ટેક્નીશીયન (રસાયણ જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ કેમિકલ એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક
સાયન્સ અથવા કેમિસ્ટ્રી અથવા બાયો-કેમેસ્ટ્રી અથવા ફાર્મસી માં (મુખ્ય વિષય તરીકેની)
સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે;
જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું
નામ
238/202425,
લેબોરેટરી ટેક્નીશીયન(ભૌતિક જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ ફોરેન્સિક સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર
(ફિઝિક્સ) અથવા કોમ્પ્યુટર સાયન્સ માં (મુખ્ય વિષય તરીકેની) સ્નાતકની પદવી ધરાવતો હોવો
જોઈશે;
જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું
નામ
239/202425,
લેબોરેટરી ટેક્નીશીયન (બાયોલોજી જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ બાયો-એન્જિનિયરિંગ(Bio-Engineering)
અથવા ફોરન્સિક સાયન્સ (Forensic Science) અથવા વનસ્પતિશાસ્ત્ર (Botany) અથવા પ્રાણીશાસ્ત્ર
(Zoology) અથવા બાયો-કેમિસ્ટ્રી અથવા માઇક્રો-બાયોલોજી(Micro-Biology) અથવા લાઇફ સાયન્સ
અથવા બાયો-સાયન્સ (Bio-Science) અથવા બાયો-ટેક્નોલોજી (Bio- Technology) અથવા જિનેટિક્સ
(Genetics) અથવા ફાર્મસી (Pharmacy) માં (મુખ્ય વિષય તરીકેની) સ્નાતકની પદવી ધરાવતો
હોવો જોઈશે;
240/202425,લેબોરેટરી ટેક્નીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જૂથ)
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ મનોવિજ્ઞાન (મુખ્ય વિષય તરીકે) ની સ્નાતકની
પદવી ધરાવતો હોવો જોઈશે;
241/202425 લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી
અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ
જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક
સંસ્થામાંથી મેળવેલ કેમિકલ એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક સાયન્સ અથવા કેમિસ્ટ્રી અથવા
બાયો-કેમેસ્ટ્રી અથવા ફાર્મસી માં સ્નાતકની પદવી અથવા સરકારશ્રી દ્વારા માન્ય સમકક્ષ
લાયકાત ધરાવતો હોવો જોઈશે;
242/202425 લેબોરેટરી આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી
અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ
જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક
સંસ્થામાંથી મેળવેલ ફોરેન્સિક સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) અથવા કોમ્પ્યુટર
સાયન્સ માં સ્નાતકની પદવી અથવા સરકારશ્રી દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
243/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ
(બાયોલોજી જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી
અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ
જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક
સંસ્થામાંથી મેળવેલ બાયો-એન્જિનિયરિંગ (Bio-Engineering) અથવા ફોરન્સિક સાયન્સ
(Forensic Science) અથવા વનસ્પતિશાસ્ત્ર (Botany) અથવા પ્રાણીશાસ્ત્ર (Zoology) અથવા
બાયો-કેમિસ્ટ્રી અથવા માઇક્રો-બાયોલોજી(Micro-Biology) અથવા લાઇફ સાયન્સ અથવા બાયો-સાયન્સ
(Bio-Science) અથવા બાયો-ટેક્નોલોજી (Bio- Technology) અથવા બાયો-ટેક્નોલોજી (Bio-
Technology) અથવા જિનેટિક્સ (Genetics) અથવા ફાર્મસી (Pharmacy) માં સ્નાતકની પદવી
અથવા સરકારશ્રી દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
244/202425,
લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી
જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ મનોવિજ્ઞાન (મુખ્ય વિષય તરીકે) ની સ્નાતકની
પદવી અથવા સરકારશ્રી દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
245/202425 સાયન્ટીફીક આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી
અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ
જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક
સંસ્થામાંથી મેળવેલ ફોરેન્સિક સાયન્સ (રસાયણ વિજ્ઞાન મુખ્ય વિષ્ય સાથે) અથવા
કેમિસ્ટ્રી અથવા બાયો-કેમેસ્ટ્રી
અથવા ફોરેન્સિક ફાર્મસી અથવા ફોરેન્સિક નેનોટેકનોલોજીમાં અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો
જોઈશે; અથવા
(૨) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ કેમિકલ એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક
સાયન્સ અથવા કેમિસ્ટ્રી અથવા બાયો-કેમેસ્ટ્રી અથવા ફાર્મસી માં સ્નાતકની પદવી ધરાવતો
હોવો જોઈશે
અને
(અ)નિયામકશ્રી, ન્યાય સહાયક વિજ્ઞાનની
કચેરી, ગુજરાત રાજ્ય (Directorate of Forensic Science, Gujarat State) ની સેવામાં
અથવા સંબંધિત જૂથના વિભાગમાં લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ-૩ તરીકેનો આશરે બે વર્ષનો અનુભવ
ધરાવતો હોવો જોઈશે
અથવા
(બ) સરકાર અથવા સરકારી ઉપક્રમ
બોર્ડ અથવા કોર્પોરેશન અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થાપિત
લિમિટેડ કંપની અથવા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રની લેબોરેટરીમાં,
સરકારમાં લેબોરેટરી આસિસ્ટન્ટ, વર્ગ-૩ કક્ષાથી ઉતરતી ન હોય તેવી સમકક્ષ જગ્યાએ સંબંધિત
વિષયમાં આશરે બે વર્ષનો સંશોધન (Research) અથવા વિશ્લેષણ (Analytical) નો અનુભવ ધરાવતો
હોવો જોઈશે.
246/202425 સાયન્ટીફીક આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી
અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ
જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક
સંસ્થામાંથી મેળવેલ ફોરેન્સિક સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન મુખ્ય વિષય સાથે અથવા ફોરેન્સિક
નેનોટેકનોલોજી અથવા ભૌતિકશાસ્ત્ર (Physics) અથવા
Physical Chemistry અથવા ઈન્ફોર્મેશન
ટેકનોલોજી અથવા ડીજીટલ ફોરેન્સિક કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર સિક્યુરીટી માં
અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે;
અથવા
(૨) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ ફોરેન્સિક સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર
(ફિઝિક્સ) અથવા કોમ્પ્યુટર સાયન્સ માં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે,
અને
(અ)નિયામકશ્રી, ન્યાય સહાયક વિજ્ઞાનની
કચેરી, ગુજરાત રાજ્ય (Directorate of Forensic Science, Gujarat State) ની સેવામાં
અથવા સંબંધિત જૂથના વિભાગમાં લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ-૩ તરીકેનો આશરે બે વર્ષનો અનુભવ
ધરાવતો હોવો જોઈશે,
અથવા
(બ) સરકાર અથવા સરકારી ઉપક્રમ
બોર્ડ અથવા કોર્પોરેશન અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થાપિત
લિમિટેડ કંપની અથવા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રની લેબોરેટરીમાં,
સરકારમાં લેબોરેટરી આસિસ્ટન્ટ, વર્ગ-૩ કક્ષાથી ઉતરતી ન હોય તેવી સમકક્ષ જગ્યાએ સંબંધિત
વિષયમાં
(બ) સરકાર અથવા સરકારી ઉપક્રમ
બોર્ડ અથવા કોર્પોરેશન અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થાપિત
લિમિટેડ કંપની અથવા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રની લેબોરેટરીમાં,
સરકારમાં લેબોરેટરી આસિસ્ટન્ટ, વર્ગ-૩ કક્ષાથી ઉતરતી ન હોય તેવી સમકક્ષ જગ્યાએ સંબંધિત
વિષયમાં આશરે બે વર્ષનો સંશોધન (Research) અથવા વિશ્લેષણ (Analytical) નો અનુભવ ધરાવતો
હોવો જોઈશે.
247/202425 સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી
અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ
જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક
સંસ્થામાંથી મેળવેલી ફોરેન્સિક સાયન્સમાં જીવ વિજ્ઞાન મુખ્ય વિષ્ય સાથે અથવા ફોરેન્સિક
ફાર્મસી અથવા ફોરેન્સિક નેનોટેકનોલોજી અથવા
વનસ્પતિશાસ્ત્ર (Botany) અથવા
પ્રાણીશાસ્ત્ર (Zoology) અથવા બાયો-કેમિસ્ટ્રી અથવા માઇક્રો-બાયોલોજી(Micro-Biology)
અથવા લાઇફ સાયન્સ અથવા બાયો-સાયન્સ (Bio-Science) અથવા બાયો-ટેકનોલોજી
(Bio-Technology) અથવા જિનેટિક્સ (Genetics) માં અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે;
અથવા
(૨) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ બાયો- એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક સાયન્સ
(Forensic Science) અથવા વનસ્પતિશાસ્ત્ર (Botany) અથવા પ્રાણીશાસ્ત્ર (Zoology) અથવા
બાયો-કેમિસ્ટ્રી અથવા માઈક્રો-બાયોલોજી(Micro-Biology) અથવા લાઇફ સાયન્સ અથવા બાયો
સાયન્સ અથવા બાયો-ટેક્નોલોજી (Bio-Technology) અથવા જિનેટિક્સ (Genetics) અથવા ફાર્મસીમાં
સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે
અને
(અ)નિયામકશ્રી, ન્યાય સહાયક વિજ્ઞાનની
કચેરી, ગુજરાત રાજ્ય (Directorate of Forensic Science, Gujarat State) ની સેવામાં
અથવા સંબંધિત જૂથના વિભાગમાં લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ-૩ તરીકેનો આશરે બે વર્ષનો અનુભવ
ધરાવતો હોવો જોઈશે.
અથવા
(બ) સરકાર અથવા સરકારી ઉપક્રમ
બોર્ડ અથવા કોર્પોરેશન અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થાપિત
લિમિટેડ કંપની અથવા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રની લેબોરેટરીમાં,
સરકારમાં લેબોરેટરી આસિસ્ટન્ટ, વર્ગ-૩ કક્ષાથી ઉતરતી ન હોય તેવી સમકક્ષ જગ્યાએ સંબંધિત
વિષયમાં આશરે બે વર્ષનો સંશોધન (Research) અથવા વિશ્લેષણ (Analytical) નો અનુભવ ધરાવતો
હોવો જોઈશે.
248/202425 આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ,
વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી
અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ
જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક
સંસ્થામાંથી મેળવેલ સેકન્ડ ક્લાસ સાથે ફોરેન્સિક સાયન્સ (મુખ્ય વિષય દસ્તાવેજ પરીક્ષા)
(Specialization in Document Examination) અથવા રસાયણશાસ્ત્ર અથવા ભૌતિકશાસ્ત્રન માં
અનુસ્નાતકની પદવી અથવા સરકારશ્રી દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
અથવા
(૨) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ ફોરેન્સિક સાયન્સ (મુખ્ય વિષય દસ્તાવેજ
પરીક્ષા) (Specialization in Document Examination) અથવા રસાયણશાસ્ત્ર અથવા ભૌતિકશાસ્ત્ર
માં સ્નાતકની પદવી અથવા સરકારશ્રી દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે
અને
(અ) કેન્દ્ર અથવા રાજ્ય ફોરેન્સિક
સાયન્સ લેબોરેટરી અથવા આવી અન્ય કોઈ પણ સંસ્થાઓમાં પ્રશ્નોત્તરી દસ્તાવેજો
(Questioned Documents) ની વૈજ્ઞાનિક તપાસ (Scientific Examination) ક્ષેત્રમાં આશરે
બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈશે
249/202425 સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી
અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ
જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક
સંસ્થામાંથી મેળવેલ સાયન્સ માં અનુસ્નાતકની પદવી અથવા સરકારશ્રી દ્વારા માન્ય સમકક્ષ
લાયકાત ધરાવતો હોવો જોઈશે;
(ગ) ઉમેદવાર કલર બ્લાઈંડ (Colour blind) અથવા ક્વિન્ટ
(Squint) ન હોવો જોઈએ;
(ઘ) વિઝ્યુઅલ ધરાવવા માટે સિવિલ
સર્જન દ્વારા પ્રમાણિત નીચે મુજબના દ્રષ્ટિ અંગેના માપદંડો ધરાવતો હોવો જોઈએ
250/202425 જુનિયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય
અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,
૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય
થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સાયન્સ માં સ્નાતકની પદવી અથવા સરકારશ્રી
દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
(ગ) ઉમેદવાર કલર બ્લાઈંડ
(Colour blind) અથવા ક્વિન્ટ (Squint) ન હોવો જોઈએ;
(ઘ) વિઝ્યુઅલ ધરાવવા માટે સિવિલ
સર્જન દ્વારા પ્રમાણિત નીચે મુજબના દ્રષ્ટિ અંગેના માપદંડો ધરાવતો હોવો જોઈએ
251/202425 સચર્ર(ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩

252/202425 પોલીસ ફોટોગ્રાફર, વર્ગ-૩
(૧) ઉમેદવાર માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાંથી
ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) સાયન્સ વિષય સાથે પાસ કરેલી હોવી
જોઈએ અથવા સરકારશ્રી દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
૧) ઇન્ડોર અને આઉટડોર ફોટોગ્રાફીનો
આશરે ૨ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
(૨) ઉકત અનુભવ સાથે ફોટોગ્રાફિક
સાધનસામગ્રી અને વિવિધ પ્રકારના ઉપકરણોનું જ્ઞાન હોવુ જોઈએ અને
(૩) ઉપરાંત વિવિધ ફોટોગ્રાફીની
પ્રક્રિયા જેવી કે ટ્રાન્સમિટેડ લાઈટ, અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ ફિલ્મ, માઈક્રો
ફોટોગ્રાફી ના ઉપયોગ સાથે ડોક્યુમેન્ટની ફોટોગ્રાફી, મૂવી ફોટોગ્રાફી અને ૧૬ એમ.એમ.
સાઉન્ડ પ્રોજેકટર સાથેની કામગીરીની જાણકારી વગેરેથી પરિચિત હોવા જોઈએ.
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ
અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની
જાણકારી ધરાવતો હોવો જોઈશે.
ગુજરાતી અથવા હિન્દી અથવા બંને
ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.
કોમ્પ્યુટરની જાણકારી
ઉમેદવાર રાજય સરકારના સામાન્ય
વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ તેમજ તા.૧૮/૦૩/૨૦૧૬ ના સરકારી ઠરાવ ક્રમાંક: સીઆરઆર/૧૦૨૦૦૭/૧૨૦૩૨૦/ગ.૫
થી નિયત કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું
કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઈશે. અથવા સરકાર માન્ય યુનિવર્સિટી
અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા / ડીગ્રી કે સર્ટીફિકેટ કોર્ષ
કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડીપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય
તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ- ૧૦ અથવા ધોરણ-૧૨ ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય
સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. તેમજ આ તબકકે આવું પ્રમાણપત્ર
ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂંક સત્તાધિકારી સમક્ષ
કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂંક મેળવતાં
પહેલા અચુક રજુ કરવાનું રહેશે. અન્યથા નિમણૂંક મેળવવાને પાત્ર થશે નહીં. તેમજ નિમણૂંક
સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી "રદ" કરશે.
Please read Official Notification for Educational Qualification
details.
Age Limit:
વયમર્યાદામાં
છૂટછાટ:-
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદા
વિશે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ વય મર્યાદા માંગવામાં આવી છે.
લેબોરેટરી ટેક્નીશીયન
(રસાયણ જૂથ), વર્ગ-૩
તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી
નહિ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઇશે;
સાયન્ટીફીક
આસીસ્ટન્ટ
તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી
નહિ અને 37 વર્ષથી વધુ ન હોવી જોઇશે;
આસીસ્ટન્ટ એક્ઝામીનર
ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ
તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી
નહિ અને 38 વર્ષથી વધુ ન હોવી જોઇશે;
સીનીયર એક્ષપર્ટ
(ફિંગર પ્રિન્ટ)
તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી
નહિ અને 37 વર્ષથી વધુ ન હોવી જોઇશે;
જુનીયર એક્ષપર્ટ
(ફિંગર પ્રિન્ટ)
તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી
નહિ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઇશે;
સર્ચર (ફિંગર
પ્રિન્ટ)
તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી
નહિ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઇશે;
પોલીસ ફોટોગ્રાફર
તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી
નહિ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઇશે;
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો,
૧૯૬૭ ની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં
ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે;
સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરૂષ
તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક, શારિરીક અશક્ત (દિવ્યાંગ) ઉમેદવારોને નીચે મુજબ
નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.
(Please read Official Notification carefully for age relaxation)
Application MODE: Online
રાષ્ટ્રીયતા:-
ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ
અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ ના નિયમ-૭ ની જોગવાઈ
મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.
પરીક્ષા ફી:-
સામાન્ય વહીવટ વિભાગના તા.૩૧/૦૧/૨૦૨૪
ના પત્રમાં થયેલ જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી
ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ નીચે મુજબનું રહેશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની
તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ
બિન અનામત વર્ગ
પ્રાથમિક પરીક્ષા Rs 500
અનામત વર્ગ
(તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ,
અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો)
પ્રાથમિક પરીક્ષા Rs 400
The fees paid shall be
refunded to those candidates who appear for the examination.
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને
પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
SELECTION PROCESS
પરીક્ષા પદ્ધતિ:- જા.ક્ર. ૨૩૭/૨૦૨૪૨૫
થી ૨૫૨/૨૦૨૪૨૫ માટે
રાજય સરકારશ્રીના સામાન્ય વહીવટ
વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ ના ઠરાવ ક્રમાંક: ભરત /૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી ભરતીથી જગ્યાઓ
ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ પધ્ધતિથી સ્પર્ધાત્મક
લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે રજીસ્ટર્ડ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે
એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં
યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવશે.
પરીક્ષા: Part-A અને Part-B એમ
બે ભાગમાં લેવામાં આવશે (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે).
નોંધઃ અભ્યાસક્રમની વિષયવસ્તુ
નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.
(૧) Part-A માં કુલ ૬૦ પ્રશ્નો
અને Part-B માં કુલ ૧૫૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવશે. Part-A અને
Part-B બંને માટે સંયુક્ત રીતે કુલ ૩ કલાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર થશે.
(૨) Part-A અને Part-B નું સ્વતંત્ર
(અલાયદું) Qualifying Standard રહેશે.
(૩) સ્પર્ધાત્મક પરીક્ષાના
Part-A માટે ન્યુનતમ ગુણવત્તા ધોરણ ૪૦% અને Part-B માટે ન્યુનતમ ગુણવત્તા ધોરણ ૪૦%
રાખવામાં આવેલ છે. તેમાં કોઇપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું ન્યુનતમ
ગુણવત્તા ધોરણ (Qualifying Standard) કોઇપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. પરીક્ષાના
Part-A અને Part-B માં ન્યુનતમ ગુણવત્તા ધોરણ
(Qualifying Standard) જાળવીને
કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે મંડળ
દ્વારા લાયક (કવોલીફાય) ગણવામાં આવશે.
(૪) જે તે સંવર્ગની જાહેરાત અન્વયે
મંડળ ધ્વારા તે સંવર્ગની MCQ પધ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે.
(૫) M.C.Q. પદ્ધતિમાં ખોટા જવાબ
આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના 1/4 માર્ક ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટીવ
માર્કીંગ પદ્ધતિ અપનાવવામાં આવશે.
(૬) કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં
આવે તો, તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ
પ્રશ્નના ગુણભારમાં પ્રો-રેટા
(Pro-Rata) મુજબ ગણતરી કરવામાં આવશે.
પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પધ્ધતિ:-
ઉમેદવારોએ ઉકત સ્પર્ધાત્મક પરીક્ષામાં
મેળવેલ ગુણના મેરીટસ આધારે કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતો ધ્યાને લઇ સામાન્ય
વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ ધ્યાને
લઇ પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
How to Apply? :
Interested and eligible candidates can apply online official
website.
Important Dates:
Starting Date: 01-09-2024
Last Date: 15-09-2024
Important Links
Notification: Click Here
Apply: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check
once and confirm the above detail with the official website and
Notification/Advertisement.