PGVCL Recruitment 2024 Apprentice posts
PGVCL Apprentice Recruitment 2024:-
PASCHIM
GUJARAT VIJ COMPANY LIMITED (PGVCL) recently published
Advertisement Recruitment for Apprentice Post 2024. Eligible
Candidates can apply for PASCHIM GUJARAT VIJ COMPANY LIMITED (PGVCL)
RECRUITMENT OF Apprentice Post ADVERTISEMENT 2024. To apply for these
posts eligible candidates are advised to refer to the official
advertisement. Details for this post like education qualification,
selection process, application fee, age limit, and how to apply for this post
are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
Job Summary:
Name of the Organization: PASCHIM
GUJARAT VIJ COMPANY LIMITED (PGVCL)
Total
Vacancy: 668 Posts
Posts:
Apprentice lineman
Educational Qualification and other details:
Std 10th Pass + Wireman &
Electrician Course
Please read Official Notification for Educational Qualification
details.
Age Limit
§
For Unreserved Category : 30 years and
§
For Reserved Category (ST/SC/EWS): 40 years on the date of
advertisement. (18 / 04 / 2024)
Required Document
§
04 (four) recent passport size photographs
§
School Leaving Certificate
§
Caste Certificate (Latest Non-Criminal Certificate for SEBC Class
V (SEBC) Annexure-“C”/Annexure-“4”)
§
(Eligibility for Economically Weaker Sections allowed in that
respect if belonging to Economically Weaker Section (EWS). Presenting
‘certificate’)
§
All educational qualification certificates
§
Technical Qualification ITI (Electrician/Wireman) Marksheet &
Certificate (with all pass/fail marksheets)
§
Photo ID proof (Aadhaar Card/PAN Card/Election Card/Driving License
etc.)
§
NCVT/GCVT Certificate
§
Disability Certificate for Handicapped Candidates
§
GSO-295 Undergraduate candidate’s office order of his/her
father’s/mother’s resignation from the board/company
§
and ration card
§
A copy of the card, if any, which is registered with the
Employment Exchange Office.
Selection Process
§
The Candidates Selected By Offline Examination. For All Details
About This Please Read Official Notification.
નિયત ધારા-ધોરણો:
1. જગ્યાનું નામ
એપ્રેન્ટિસ લાઈનમેન
2 જગ્યાનો પ્રકાર
એપ્રેન્ટિસ તાલીમાર્થી
3. તાલીમનો પ્રકા૨
ઈલેક્ટ્રીક લાઈનકામ ને લગતી એપ્રેન્ટિસ
અધિનિયમ મુજબની તાલીમ.
4 તાલીમનો સમયગાળો
1 વર્ષ
5. ટેકનીકલ લાયકાત
માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક તાલિમ
સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન/ઈલેક્ટ્રીશીયનનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
6. શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી
ધોરણ ૧૦ પાસ.
7. વય મર્યાદા
જાહેરાતની તારીખ. ૧૪.૦૮.૨૦૨૪
થી વયમર્યાદા:
(૧) ઓછામાં ઓછી ૧૮ વર્ષ તમામ
ઉમેદવારો માટે
(૨) બિન અનામત ઉમેદવારો માટે
વધુમાં વધુ ૨૫ વર્ષ
(3) અનામત ઉમેદવારો માટે વધુમાં
વધુ 30 વર્ષ
(૪) દિવ્યાંગ ઉમેદવાર માટે વધુમાં
વધુ ૩૫ વર્ષ
(૫) જી.એસ.ઓ.-૨૯૫ (માત્ર પીજીવીસીએલના
જ કર્મચારીના વારસો) ઉમેદવારો માટે વધુમાં વધુ ૪૦ વર્ષ
૮. સ્ટાઈપેન્ડ
સરકારશ્રીના વખતો વખત ધારા-ધોરણો
મુજબ.
9. જાતી :-
પુરૂષ
જરૂરી દસ્તાવેજો/પ્રમાણપત્રો (પ્રમાણીત નકલ) (બે સેટમાં):
દસ્તાવેજો/પ્રમાણપત્ર
1. તાજેતરના પાસપોર્ટ સાઈઝના
૦૪ (ચાર)- ફોટોગ્રાફ્સ
2. શાળા છોડયાનું પ્રમાણપત્ર
3 જાતી અંગેનું પ્રમાણપત્ર (સા.શૈ.૫.વર્ગ
(SEBC) માટે તાજેતરનું નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર પરિશિષ્ટ- "ક”/પરિશિષ્ટ-"૪")
(જો આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં આવતા હોય તો
તે સંદર્ભે માન્ય "આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રતા પ્રમાણપત્ર" રજૂ
કરવું)
4. શૈક્ષણીક લાયકાતના તમામ પ્રમાણપત્રો
5. ટેકનીકલ લાયકાત આઈ.ટી.આઈ. (ઈલેકટ્રિશીયન/વાયરમેન)
માર્કશીટ તેમજ પ્રમાણપત્ર (પાસ નાપાસની તમામ માર્કશીટ સાથે)
7. ફોટા સહીતનું ઓળખપત્ર (આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ/ડ્રાઈવિંગ
લાઈસન્સ વગેરે)
એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. પ્રમાણપત્ર
8. દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું
પ્રમાણપત્ર
9. GSO-295 અન્તર્ગતના ઉમેદવારે
પોતાના પિતાશ્રી/માતાશ્રીનો બોર્ડ/કંપની માંથી છુટા થયાનો કાર્યાલય આદેશ અને રેશનકાર્ડ
10 જો, જે તે રોજગાર વિનિમય કચેરીમાં
નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલ
શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી (પોલ કલાઈમ્બીંગ ટેસ્ટ), સ્થળ
પર આપવામાં આવતી સૂચના મુજબ પસાર કરવી.
આ શારીરિક સક્ષમતાની કસોટી ઉમેદવારે
૫૦ સેકન્ડમાં પુરી કરવાની રહેશે.
શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક
પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની
ટકાવારીને આધારે તૈયાર ક૨વામાં આવશે. (કોઈપણ સેમેસ્ટર કે વર્ષ માં એક ક૨તાં વધુ પ્રયત્ને
પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35% ગણવામાં આવશે.)
શારીરિક સક્ષમતાની કસોટીના સ્થળ, તારીખ અને સમય:
ઇચ્છુક ઉમેદવારોએ નીચે દર્શાવેલ
જે-તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક સક્ષમતાની
કસોટી માટે નિયત તારીખે સમય સવારે
૦૯:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ
કચેરીની સામે જણાવેલ સ્થળે હાજર
રહેવાનું રહેશે:
નોંધ:-
ઉમેદવારોએ ફકત એક સ્થળે શારીરિક ક્ષમતાની કસોટી આપવની રહશે
How to Apply? :
For All Details About This Please Read Official Notification.
Important Links
Notification: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check
once and confirm the above detail with the official website and
Notification/Advertisement.