Type Here to Get Search Results !

NEET UG Result

National Entrance Cum Entrance UG Result



 National Testing Agency successfully conducted the National Entrance Cum Entrance Test on 17th July 2022. More than half of the month has passed after the conduction of the exam. Now, all the students have become impatient to check the NTA NEET Result 2022. The students visit various websites to check the NEET UG result 2022.

NEET Result 2022 All the students are informed that the authority has released notification regarding the declaration date of the result. All candidates can check NEET 2022 Results on 7th September 2022. All the students who have appeared for the exam are able to download the NEET UG result. You will see detailed information about the NEET Result 2022 in our article. For Example, NEET Result Date, Downloading Process, etc.

NEET Result 2022 Important Links

ગાંધીનગર : નિટ યુજીન 2022નું પરિણામ જાહેર થઇ ગયુ છે. દેશના ટોપ 50 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 5 વિદ્યાર્થીઓનું નામ સામેલ છે. ગુજરાતમાં ઝીલ વ્યાસ નામની વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે આવી છે. ઝીલે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. તો દેશમાં રાજસ્થાનની તનિક્ષા પ્રથમ આવી છે. નોંધનીય છે કે, આ પરીક્ષા 12 સામાન્ય વિજ્ઞાન બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) આજે NEET UG 2022 પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 31 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી. એના પર કેન્ડિડેટ્સને પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. NTA હવે તમામ સમસ્યાઓ પર વિચારણા કર્યા બાદ ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે 15.97 લાખ ઉમેદવારે પરીક્ષા આપી હતી, જેમાં રાજસ્થાનની તનિષ્કા દેશમાં પ્રથમ આવી છે, જ્યારે ટોપ 50માં ગુજરાતના પાંચ વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ neet.nta.nic.in લિંક પર જઇને તેમના પરિણામો, સ્કોર્સ અને રેન્ક જોઇ શકે છે. આ વર્ષે NEET UG પરીક્ષા માટે કુલ 18,72,343 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 17,64,571 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી કુલ 9,93,069 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ વર્ષે NEET UG પરીક્ષા માટે કુલ 18,72,343 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 17,64,571 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી કુલ 9,93,069 વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજસ્થાનની તનિષ્કા ટોપ પર રહી છે. તનિષ્કાએ 720માંથી 715 માર્ક્સ મેળવ્યા છે.

ગુજરાતમાંથી ઝીલ વ્યાસે દેશમાં 9મો નંબર મેળવ્યો
ગુજરાતમાંથી ઝીલ વ્યાસે દેશમાં નવમો નંબર મેળવ્યો છે. ઝીલે 99.9992066 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. જ્યારે દેશમાં પ્રથમ આવેલી તનિષ્કાએ 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. NEET UG 2022 પરીક્ષાનું આયોજન 17 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. એમાં કુલ 18,72,343 ઉમેદવાર સામેલ થયા હતા. ઉમેદવારો લાંબા સમયથી એક્ઝામના પરિણામ અને સ્કોરકાર્ડની રાહ જોઈ રહ્યા હતા. આજે ઉમેદવારો પોતાનું પરિણામ મેળવી શકશે. પરીક્ષામાં સામેલ થનારા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ nta.ac.in અને neet.nta.nic.inની વિઝિટ કરીને પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. કેન્ડિડેટને પોતાના સ્કોરકાર્ડના આધારે તેમની પસંદગીની મેડિકલ કોલેજમાં એડમિશન મળશે.

આ પરીક્ષા કુલ 720 માર્ક્સની હોય છે
આ પરીક્ષા કુલ 720 માર્ક્સની હોય છે. એમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ક્વાલિફાઇંગ પર્સેન્ટાઈલ 50 ટકા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 40 ટકા હોય છે. મેડિકલ એડમિશન એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જનરલ કેટેગરી માટે AIQ 15% કોટા હેઠળ સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે ઉમેદવારોએ 650થી વધારે સ્કોર કરવો પડશે. વળી, સ્ટેટ કોટાની 85 ટકા સીટો પર 600થી વધુ સ્કોર ધરાવતા ઉમેદવાર સરકારી સીટ પર એડમિશન મેળવી શકે છે. બીજી તરફ OBC કેટેગરીના ઉમેદવારો માટે AIQ સીટો માટે આ સ્કોર 640 અને સ્ટેટ સીટો માટે 590 સુધી હોઈ શકે છે.

રાજ્ય વિદ્યાર્થીનું નામગુણ
રાજસ્થાનતનિષ્કા715
દિલ્હી NCT VTS આશિષ બત્રા715
કર્ણાટકઋષિકેશ નાગભૂષણ ગાંગુલી, રૂચા પાવશી715
તેલંગણાઈરાબેલી સિદ્ધાર્થ રાવ711
મહારાષ્ટ્રઋષિ વિનય બાલસે710
પંજાબઅર્પિત નારંગ710
ગુજરાતજીલ વિપુલ વ્યાસ710
J&Kહાજીક પરવેઝ710

અન્ય સમાચાર

PROMOTED CONTENT

અમદાવાદમાં ખાડારાજના કારણે 14 વર્ષના બાળકનું 4 કલાક નોન સ્ટોપ ઓપરેશન ચાલ્યું

અમદાવાદનાં ખાડા અનેક લોકો માટે આજ દિન સુધી મહામુસીબત બની ગયા છે. શહેરમાં આજે પણ અનેક ખાડા ખરાબ રસ્તા અને ભૂવાઓ છે. આ ખાડા અને ભૂવા સેંકડો નાગરિકોને વાહનોનું નુકશાન પણ થયું છે તો કેટલાક એવા પણ લોકો છે જેમને ખાડાએ જીવનભરનું દુઃખ આપ્યું હોય આવો જ એક બાળક અમદાવાદનો છે. જેને ખાડો એવો તો નડ્યો કે તે આખી જિંદગી યાદ રાખશે. અમદાવાદમાં રાજ ભરવાડ માત્ર 14 વર્ષનો છે અને તે અમદાવાદના એસ.જી. હાઇવે પર રાજપથ ક્લબ પાસે રહે છે. વરસતા વરસાદમાં 14 વર્ષના રાજને જિંદગી ભરની ખોટ થઈ છે. રાજ 19મી જુલાઇએ જ્યારે સ્કૂલમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક વરસતા વરસાદમાં એક ગાડી ખાડામાં પડી અને તેનું પાણી રાજની આંખમાં ગયું. હજુ તો તે આંખ સાફ કરે એ પહેલા બીજી ગાડી ખાડામાંથી પસાર થઈ અને 14 વર્ષના બાળકને ખાડામાં ફેંકતી ગઈ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.