Type Here to Get Search Results !

Vidya Sahayak Recruitment news 2022 For 5360 Posts

  

શિક્ષણ વિભાગ જીતુભાઈ વાઘાણી દ્વારા માં 5360 જગ્યાઓ માટે ભરતી તથા TET ની પરીક્ષા અંગે જાહેરાત

 

શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષકોની 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાતના અંશો

  • મને સોંપેલા વિભાગમાં અનેક નિર્ણયો કર્યા છે.
  • રાજ્યના 3300 શિક્ષકોની ભરતી પણ રાજ્ય સરકારે કરી.
  • શિક્ષક ભાઈઓ-બેનો અમારો પરિવાર છે.
  • 5360 શિક્ષકોની જગ્યાઓ ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો.
  • ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ શરૂ કરીશુ.
  • TETની પરીક્ષાને લઇ શિક્ષણમંત્રીનું મોટું નિવેદન.
  • 3 વર્ષથી TETની પરીક્ષા લેવાઇ નથી.
  • જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરીશું.
  • સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરીશું.
  • આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું.

વિદ્યા સહાયક નવી ભરતી વિગતવાર માહિતી માટે : અહીં ક્લિક કરો

શિક્ષણ વિભાની વેબસાઈટ : અહીં ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.