Type Here to Get Search Results !

Vidyasahayak merit list 2023

Vidyasahayak final merit list 2023



Vidyasahayak final merit list 2023:-  

Vidyasahayak (Standard 1 to 5 and Standard 6 to 8 – Gujarati Medium) Year 2022 General Recruitment Pursuant Final Merit List of Candidates on http://vsb.dpegujarat.in website dated To be announced on 09-01-2023.

All other detail links given below on this page.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  Gujarat State Education Board (GSEB)

Total Vacancy10 Posts

Posts:

Vidyasahayak

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી અનુસંધાને ઉમેદવારોની ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રકમાં દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટકમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટમ અને મેરીટ વેબ સાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર કલીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે.

 

Important Links

 ધોરણ ૧ થી ૫ : Download

ગણિત/વિજ્ઞાન : Download

સામાજિક વિજ્ઞાન : Download

ભાષા-ગુજરાતી : Download

ભાષા-હિન્દી : Download

ભાષા-અંગ્રેજી : Download

ભાષા-સંસ્કૃત : Download

વધુ વિગતો : અહીં ક્લિક કરો

Official websiteClick Here

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.