| 1 | જા.ક્ર.: ૩૬૫/૨૦૨૫૨૬, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ (દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ) સંવર્ગના ઉમેદવારોએ લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી)ના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત | 07/09/2026 | Download PDF |
| 2 | મંડળની જા.ક્ર.૪૪૮/૨૦૨૬૨૭, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(મેડીકલ એન્ડ નર્સિંગ ગ્રુપ), વર્ગ-૩ સંવર્ગની પરીક્ષાના કોલ-લેટર ડાઉનલોડ કરવા તેમજ લહિયો/વળતર સમય મેળવવા અંગેની અગત્યની સૂચના | 07/09/2026 | Download PDF |
| 3 | જા.ક્ર.૨૬૯/૨૦૨૪૨૫-ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની (દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ) મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર-૧ અને ૨ બાબતની અગત્યની જાહેરાત. | 05/09/2026 | Download PDF |
| 4 | જા.ક્ર.૨૬૬/૨૦૨૪૨૫-ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગની (દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ) મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર-૧ અને ૨ બાબતની અગત્યની જાહેરાત. | 05/09/2026 | Download PDF |
| 5 | ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની (દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ) મુખ્ય પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત. | 05/09/2026 | Download PDF |
| 6 | ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગની(દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ) મુખ્ય પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત. | 05/09/2026 | Download PDF |
| 7 | જા.ક્ર.: ૩૬૫/૨૦૨૫૨૬, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ (દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ) સંવર્ગમાં સામાન્ય ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ અરજીપત્રકો રદ કરવા અંગેની જાહેરાત (ઉમેદવારોની યાદી) | 05/09/2026 | Download PDF |
| 8 | જા.ક્ર.: ૪૩૬/૨૦૨૬૨૭, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી)ના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત | 05/09/2026 | Download PDF |
| 9 | જા.ક્ર.: ૩૮૨/૨૦૨૫૨૬, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી)ના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત | 05/09/2026 | Download PDF |
| 10 | મંડળની જા.ક્ર. ૩૬૦/૨૦૨૫૨૬, સર્ચર(ફિંગર પ્રિન્ટ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A), પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B), ગેરહાજર, ગેરલાયક ઠરેલ, OPT OUT કરેલ તેમજ અસફળ રહેલ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત | 05/09/2026 | Download PDF |
| 11 | જા.ક્ર.: ૩૮૧/૨૦૨૫૨૬, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી)ના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત | 05/09/2026 | Download PDF |
| 12 | જાહેરાત ક્રમાંક: ૩૦૫/૨૦૨૫૨૬ - લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત | 05/09/2026 | Download PDF |
| 13 | મંડળની જા.ક્ર. ૩૮૮/૨૦૨૫૨૬ – સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ઓટોમોબાઇલ ગૃપ), વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સુચનાઓ | 03/09/2026 | Download PDF |
| 14 | મંડળની જા.ક્ર. ૩૮૮/૨૦૨૫૨૬ – સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઓટોમોબાઇલ ગૃપ), (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ) વર્ગ- ૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત | 03/09/2026 | Download PDF |
| 15 | મંડળની જા.ક્ર. ૩૯૭/૨૦૨૫૨૬ – સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગૃપ), (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ) વર્ગ- ૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત | 03/09/2026 | Download PDF |
| 16 | મંડળની જા.ક્ર. ૩૯૨/૨૦૨૫૨૬ – સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(કેમિકલ ગૃપ), (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ) વર્ગ- ૩ સંવર્ગ ની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત | 03/09/2026 | Download PDF |
| 17 | જા.ક્ર.:૩૦૨/૨૦૨૫૨૬ – સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩ અંગે ઉમેદવારી સ્વૈચ્છિક પરત ખેંચવા(OPT OUT) અંગેની અગત્યની સૂચના | 03/09/2026 | Download PDF |
| 18 | જા.ક્ર.: ૩૮૭/૨૦૨૫૨૬,સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (ઇલેકટ્રીકલ ગૃપ), વર્ગ-૩, સંવર્ગ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ)ની ફાઈનલ આન્સર કી (F.A.K.) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના | 03/09/2026 | Download PDF |
| 19 | મંડળની જા.ક્ર. ૩૦૬/૨૦૨૫૨૬, આસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B), ગેરહાજર રહેલ તેમજ ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત પ્રસિદ્ધ કરવા બાબત | 03/09/2026 | Download PDF |
| 20 | જા.ક્ર.૨૬૯/૨૦૨૪૨૫, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની મુખ્ય પરીક્ષાની તારીખ અંગેની અગત્યની સૂચના | 03/09/2026 | Download PDF |
| 21 | જા.ક્ર.૨૬૬/ર૦૨૪૨૫, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગની મુખ્ય પરીક્ષાની તારીખ અંગેની અગત્યની સૂચના | 03/09/2026 | Download PDF |
| 22 | જા.ક્ર.:૩૮૯/૨૦૨૫૨૬- સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (કોમ્પ્યુટર ગૃપ), વર્ગ-૩ (SRD) સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના. | 03/09/2026 | Download PDF |
| 23 | જા.ક્ર.-૩૮૨/૨૦૨૫૨૬, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ અન્વયે લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી) યોજવા અંગેની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 24 | જા.ક્ર.-૩૮૧/૨૦૨૫૨૬, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ અન્વયે લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી) યોજવા અંગેની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 25 | જા.ક્ર.-૪૩૬/૨૦૨૬૨૭, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ અન્વયે લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી) યોજવા અંગેની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 26 | જા.ક્ર.-૩૬૫/૨૦૨૫૨૬, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ (દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ) અન્વયે લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી) યોજવા અંગેની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 27 | જા.ક્ર.:૪૩૬/૨૦૨૬૨૭, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી | 02/09/2026 | Download PDF |
| 28 | જા.ક્ર.:૩૮૨/૨૦૨૫૨૬, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી | 02/09/2026 | Download PDF |
| 29 | જા.ક્ર.:૩૮૧/૨૦૨૫૨૬, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી | 02/09/2026 | Download PDF |
| 30 | જા.ક્ર.:૩૬૫/૨૦૨૫૨૬, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તે કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી | 02/09/2026 | Download PDF |
| 31 | જા.ક્ર.: ૩૬૦/૨૦૨૫૨૬ સર્ચર(ફિંગર પ્રિન્ટ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ | 02/09/2026 | Download PDF |
| 32 | જા.ક્ર.:૪૦૭/૨૦૨૬૨૭, ફાર્માસીસ્ટ / કમ્પાઉન્ડર (આયુર્વેદ), વર્ગ-૩ સંવર્ગની તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 33 | જા.ક્ર.:૪૦૩/૨૦૨૫૨૬ લેબોરેટરી ટેકનીશીયન (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 34 | જા.ક્ર.:૪૦૦/૨૦૨૫૨૬, ફિઝિયોથેરાપીસ્ટ (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 35 | જા.ક્ર.:૩૯૦/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ફેબ્રીકેશન ગૃપ) (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 36 | જા.ક્ર.:૩૭૬/૨૦૨૫૨૬, સિનિયર સર્વેયર (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 37 | જા.ક્ર.:૪૨૪/૨૦૨૬૨૭, એક્સ-રે ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 38 | જા.ક્ર.:૪૧૫/ર૦૨૬૨૭, જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની તા.૩૦/૦૮/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના | 02/09/2026 | Download PDF |
| 39 | જા.ક્ર.:૩૯૬/૨૦૨૫૨૬- સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (એપરલ એન્ડ ફેશન ગૃપ), વર્ગ-૩ (SRD) સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના. | 02/09/2026 | Download PDF |
| 40 | જા.ક્ર.:૪૦૩/૨૦૨૫૨૬ લેબોરેટરી ટેકનીશીયન (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની જગ્યામાં વધારા અંગેની સુધારા જાહેરાત | 29/08/2026 | Download PDF |
| 41 | જાહેરાત ક્રમાંક: ૩૭૮/ર૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ અરજી ફોર્મની ચકાસણીને અંતે અમાન્ય રહેલ અરજીઓ અંગેની યાદી પ્રસિધ્ધ કરવા બાબત. | 29/08/2026 | Download PDF |
| 42 | જા.ક્ર.:૪૪૭/૨૦૨૬૨૭, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(એપરલ એન્ડ ફેશન ગૃપ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના સમયમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના | 27/08/2026 | Download PDF |
| 43 | જા.ક્ર.:૪૪૬/૨૦૨૬૨૭, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ફેબ્રીકેશન ગૃપ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના સમયમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના | 27/08/2026 | Download PDF |
| 44 | જા.ક્ર.:૪૪૬/૨૦૨૬૨૭, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ફેબ્રીકેશન ગૃપ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની સૂચના | 25/08/2026 | Download PDF |
| 45 | જા.ક્ર.:૪૪૭/૨૦૨૬૨૭, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(એપરલ એન્ડ ફેશન ગૃપ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની સૂચના | 25/08/2026 | Download PDF |
| 46 | જા.ક્ર.:૪૪૫/૨૦૨૬૨૭, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(એમ્પ્લોયેબીલીટી સ્કીલ્સ ગૃપ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની સૂચના | 25/08/2026 | Download PDF |
| 47 | જા.ક્ર.:૪૩૧/૨૦૨૬૨૭, સીનીયર લેબોરેટરી આસીસ્ટન્ટ, (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની સૂચના | 25/08/2026 | Download PDF |
| 48 | જા.ક્ર.:૪૩૦/૨૦૨૬૨૭, પ્રયોગશાળા મદદનીશ (સિવિલ), (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની સૂચના | 25/08/2026 | Download PDF |
| 49 | જા.ક્ર.:૪૨૯/૨૦૨૬૨૭, પ્રયોગશાળા મદદનીશ (કોમ્પ્યુટર), (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની સૂચના | 25/08/2026 | Download PDF |
| 50 | જા.ક્ર.:૪૨૮/૨૦૨૬૨૭, પ્રયોગશાળા મદદનીશ (ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન), (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની સૂચના | 25/08/2026 | Download PDF |