Type Here to Get Search Results !

TET Exam Date 2023 Teacher Eligibility Test 2023

 TET Exam Date 2023 Teacher Eligibility Test 2023


TET 1 અને 2ની પરીક્ષાની તારીખોની જાહેરાત કરાઈ

 

Teacher Eligibility Test-I (TET-I)-2022 examination for qualified candidates prescribed by the State Examination Board vide Notification No.:rapbo/TET-I/2022/9537-9622 to Teacher Eligibility Test- I (TET-I)-2022” notification has been released. According to this announcement, the candidates who have filled the online application forms and fee will be conducted on 16/04/2023.

Date of TET-1 Exam

16/04/2023

The details of educational qualification as well as age limit will be verified by the Recruitment Selection Committee and the decision of the Recruitment Selection Committee will be final.

One has to keep checking the website http://www.sebexam.org to keep updated with exam related details.

TET-1 અને TET-2ની કસોટી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. તારીખોની પીટીસી અને બીએડનો અભ્યાસ કરી ચૂકેલા ઉમેદવારો દ્વારા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. રાજ્યના આદિવાસી વિકાસ, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મંત્રીએ TET-1 અને TET-2 બન્નેની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાશે.

Notification:  



રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) -૨૦૨૨ પરીક્ષા લેવા બાબત

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TET-I/૨૦૨૨/૯૫૩૭-૯૬૨૨ થીશિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨નું આયોજન કરવા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જાહેરનામાં અન્વયે જે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્રો તેમજ ફી

ભરેલ હતી તેમની પરીક્ષા તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ લેવામાં આવશે.

ટેટ- પરીક્ષા

પરીક્ષાની તારીખ

૧૬/૦૪/૨૦૨૩

શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે.

પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.

 

તારીખ:૧૮/૦૩/૨૦૨૩

સચિવ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

 

શિક્ષક બનવા માગતા ઉમેદવારો દ્વારા જાહેરાતથી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે TET-1ના અંદાજીત 89 હજાર જ્યારે TET-2ના અંદાજીત 2.72 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જેમાં TET-1માં 1-5 ધોરણ જ્યારે TET-2માં 6-8 ધોરણનો સમાવેશ થાય છે. આગામી સમયમાં TETના માર્ક્સ અને ઉમેદવારોએ જે શૈક્ષણિક લાયકાત મેળવી હોય તેના ગુણના આધારે મેરિટ બહાર પાડવામાં આવશે.



શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.

 

Important Links



Official websiteClick Here

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.