Type Here to Get Search Results !

Nirma University Recruitment 202315o

 

Nirma University Recruitment 2023

Nirma University Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નિરમા યુનિવર્સિટીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી લેખને શેયર કરજો.



Nirma University Recruiment 2023 | Nirma University Bharti 2023

સંસ્થાનું નામ

નિરમા યુનિવર્સિટી

પોસ્ટનું નામ

અલગ અલગ

નોકરીનું સ્થળ

ગુજરાત

નોટિફિકેશનની તારીખ

30 સપ્ટેમ્બર 2023

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ

30 સપ્ટેમ્બર 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

15 ઓક્ટોબર 2023

ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક

https://nirmauni.ac.in/

મહત્વની તારીખ:

મિત્રો ભરતીની નોટિફિકેશન નિરમા યુનિવર્સિટી ઘ્વારા 30 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નિરમા યુનિવર્સિટી દ્વારા મેનેજર, એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ, હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને), આસિસ્ટન્ટ મેનેજર, નેટવર્ક એન્જીનીયર, કોમ્પ્યુટર ઓપેરટર તથા લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

મિત્રો, નિરમા યુનિવર્સિટીમાં તમારી લાયકાત અનુસાર તમને કોન્ટ્રાકટ અને કાયમી બંને રીતે પસંદગી કરવામાં આવશે. બંને માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

કાયમી કર્મચારી માટે પગારધોરણ:

પોસ્ટનું નામ

પગારધોરણ

મેનેજર

રૂપિયા 56,900 (ગ્રોસ પે+પી.એફ સાથે 96,286)

એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ

રૂપિયા 56,100 (ગ્રોસ પે+પી.એફ સાથે 61,924)

હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)

આસિસ્ટન્ટ મેનેજર

રૂપિયા 35,400 (ગ્રોસ પે+પી.એફ સાથે 61,924)

નેટવર્ક એન્જીનીયર

કોમ્પ્યુટર ઓપેરટર

રૂપિયા 19,900 (ગ્રોસ પે+પી.એફ સાથે 36,054)

લેબોરેટરી આસિસ્ટન્ટ

રૂપિયા 19,900 (ગ્રોસ પે+પી.એફ સાથે 36,054)

કોન્ટ્રાક્ટ કર્મચારી માટે પગારધોરણ:

પોસ્ટનું નામ

પગારધોરણ

મેનેજર

રૂપિયા 70,000 થી 90,000

એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ

રૂપિયા 40,000 થી 50,000

હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)

રૂપિયા 20,000 થી 25,000

આસિસ્ટન્ટ મેનેજર

રૂપિયા 45,000 થી 60,000

નેટવર્ક એન્જીનીયર

રૂપિયા 45,000 થી 55,000

કોમ્પ્યુટર ઓપેરટર

રૂપિયા 15,000 થી 25,000

લેબોરેટરી આસિસ્ટન્ટ

રૂપિયા 25,000 થી 35,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી તથા કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર અરજી કરી શકે છે.

અરજી ફી:

નિરમા યુનિવર્સિટીની ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા:

નિરમા યુનિવર્સિટીની ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

કુલ ખાલી જગ્યા:

નિરમા યુનિવર્સિટીની ભરતી જાહેરાતમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

 

Important Links



Official websiteClick Here

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.