Dahod Anganwadi Recruitment 2023
Jilla
panchayat Dahod Anganwadi Worker and Anganwadi Helper Recruitment
2023:-
JILLA PANCHAYAT DAHOD recently published
Advertisement Recruitment for Anganwadi Worker and Anganwadi
Helper posts 2023. Eligible Candidates can apply for JILLA
PANCHAYAT DAHOD RECRUITMENT OF Anganwadi Worker and Anganwadi Helper posts
ADVERTISEMENT 2023. To apply for these posts eligible candidates are
advised to refer to the official advertisement. Details for this post like
education qualification, selection process, application fee, age limit, and how
to apply for this post are given below.
Before applying
to JILLA PANCHAYAT DAHOD for the post, candidates should
ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned
in this advertisement. There Are 472 Vacancies that will
be filled by Organization. The last day for registration is 30-11-2023.
Candidates are advised to carefully read the full advertisement for details of
educational qualification and other eligibility criteria before
submission of application. More detailed information regarding educational
qualification, age limit, selection procedure, how to apply, and last date
for JILLA PANCHAYAT DAHOD Recruitment 2023 is mentioned below.
We have provided JILLA
PANCHAYAT DAHOD Recruitment Apply details Online Direct Link here
on this web page so that contestant can submit their form without being late.
We suggest every candidate that they must read out this full article to check
eligibility criteria for JILLA PANCHAYAT DAHOD vacancies and
Important dates.
Notification:
સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સને, 2023/24.
JILLA PANCHAYAT
DAHOD Bharti 2023
આઈ.સી.ડી.એસ, શાખા, જીલ્લા પંચાયત દાહોદ હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત.
Job Summary:
Advertisement
No.
Name of the Organization: JILLA PANCHAYAT DAHOD
Total
Vacancy: 472 Posts
Posts:
· Anganwadi Worker: 130
· Anganwadi Helper: 342
Educational Qualification
and other details:
Anganwadi Worker – Class
12 Pass
Anganwadi Tedgar – Class
10 Pass
· “મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)
· અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (માર્ગદર્શિકા મુજબ)
· આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
· અરજી માટે વેબસાઈટ
https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.07/11/2023 રાત્રે 12:00 કલાક( તા.08/11/2023 થી
શરુ )થી તા.30/11/2023
રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.
· ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
· આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદસેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
· ઉપરોક્ત ખાલી જગ્યા પૈકી આંગણવાડી કેન્દ્રો માં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની જગ્યા માટે બીજો પ્રયત્ન ,ત્રીજો પ્રયત્ન છે. તેવા કેન્દ્રો નો પણ સમાવેશ કરવામાં આવેલ છે
· આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી,
· વધુ માહિતી માટે જીલ્લા પંચાયત દાહોદ ના સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી (ICDS.), જીલ્લા પંચાયત દાહોદ કચેરીનો સંપર્ક કરવો.
Please read Official
Notification for Educational Qualification details.
Age Limit:
Age limit of applying
candidate should be minimum 18 years and maximum age limit should be 33 years.
• Minimum age limit – 18
years
• Maximum age limit – 33
years
(Please read Official
Notification carefully for age relaxation)
Application MODE: Online
Location:- JILLA PANCHAYAT DAHOD
Salary scale
Anganwadi Worker – Rs
10,000/-
Anganwadi Tedgar – Rs
5500/-
Read official
advertisement to get information about pay scale.
How to Apply? :
Interested
and eligible candidates can apply online official website.
Important
Dates:
Starting
Date: 07-11-2023
Last Date: 30-11-2023
Important Links
Official website: Click Here
Gujueduhouse home page: Click Here
Note: Candidates
are suggested to please always check once and confirm the above
detail with the official website and Notification/Advertisement.