Type Here to Get Search Results !

Jilla panchayat Navsari Anganwadi Worker and Anganwadi Helper Recruitment 2023

Navsari Anganwadi Recruitment 2023



Jilla panchayat Navsari Anganwadi Worker and Anganwadi Helper Recruitment 2023:-  

JILLA PANCHAYAT NAVSARI recently published Advertisement Recruitment for Anganwadi Worker and Anganwadi Helper posts 2023. Eligible Candidates can apply for JILLA PANCHAYAT NAVSARI RECRUITMENT OF Anganwadi Worker and Anganwadi Helper posts ADVERTISEMENT 2023. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

 

Before applying to JILLA PANCHAYAT NAVSARI for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. There Are 213 Vacancies that will be filled by Organization. The last day for registration is 30-11-2023. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. More detailed information regarding educational qualification, age limit, selection procedure, how to apply, and last date for JILLA PANCHAYAT NAVSARI Recruitment 2023 is mentioned below.

We have provided JILLA PANCHAYAT NAVSARI Recruitment Apply details Online Direct Link here on this web page so that contestant can submit their form without being late. We suggest every candidate that they must read out this full article to check eligibility criteria for JILLA PANCHAYAT NAVSARI vacancies and Important dates.

Notification: 



સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, જીલ્લા પંચાયત નવસારી દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સને, 2023/24.

 

JILLA PANCHAYAT NAVSARI Bharti 2023

આઈ.સી.ડી.એસ, શાખા, જીલ્લા પંચાયત નવસારી હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત.

 

Job Summary:

Advertisement No.

Name of the Organization:  JILLA PANCHAYAT NAVSARI

Total Vacancy213 Posts

Posts:

·         Anganwadi Worker: 95

·         Anganwadi Helper: 118

Educational Qualification and other details: 

Anganwadi Worker – Class 12 Pass

Anganwadi Tedgar – Class 10 Pass

·          “મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)

 

·         અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (માર્ગદર્શિકા મુજબ)

 

·         આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ હોવી જોઈએ.

 

·         અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.07/11/2023 રાત્રે 12:00 કલાક( તા.08/11/2023 થી શરુ )થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.

 

·         ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.

 

·         આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદસેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.

 

·         ઉપરોક્ત ખાલી જગ્યા પૈકી આંગણવાડી કેન્દ્રો માં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની જગ્યા માટે બીજો પ્રયત્ન  ,ત્રીજો પ્રયત્ન છે. તેવા કેન્દ્રો નો પણ સમાવેશ કરવામાં આવેલ છે

 

·         માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે અને અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી,

 

·         વધુ માહિતી માટે જીલ્લા પંચાયત નવસારી ના સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી (ICDS.), જીલ્લા પંચાયત નવસારી કચેરીનો સંપર્ક કરવો.

 

Please read Official Notification for Educational Qualification details.

Age Limit:

Age limit of applying candidate should be minimum 18 years and maximum age limit should be 33 years.

• Minimum age limit – 18 years

• Maximum age limit – 33 years

(Please read Official Notification carefully for age relaxation)

Application MODE: Online

Location:- JILLA PANCHAYAT NAVSARI 

 Salary scale

Anganwadi Worker – Rs 10,000/-

Anganwadi Tedgar – Rs 5500/-

Read official advertisement to get information about pay scale.

 

How to Apply? :

Interested and eligible candidates can apply online official website.

Important Dates:

Starting Date: 07-11-2023

Last Date: 30-11-2023

 

Important Links


ApplyClick Here

Official websiteClick Here

Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.