KHETI Bank Recruitment 2024 for Various Posts
KHETI Bank Recruitment 2024 for Various Posts:-
THE
GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI
BANK) recently published Advertisement Recruitment for Various
posts 2024. Eligible Candidates can apply for THE GUJARAT
STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK)
RECRUITMENT OF Various posts ADVERTISEMENT 2024. To apply for these
posts eligible candidates are advised to refer to the official
advertisement. Details for this post like education qualification,
selection process, application fee, age limit, and how to apply for this post
are given below.
Before applying to THE GUJARAT STATE CO-OPERATIVE
AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK) for the
post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria
and other conditions mentioned in this advertisement. There Are 237 Vacancies
that will be filled by Organization. The last day for registration is 16-08-2024.
Candidates are advised to carefully read the full advertisement for details of
educational qualification and other eligibility criteria before
submission of application. More detailed information regarding educational
qualification, age limit, selection procedure, how to apply, and last date
for THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT
BANK LTD. (KHETI BANK) Recruitment 2024 is mentioned below.
We have provided THE GUJARAT STATE CO-OPERATIVE
AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI BANK) Recruitment
Apply details Online Direct Link here on this web page so that
contestant can submit their form without being late. We suggest every candidate
that they must read out this full article to check eligibility criteria
for THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT
BANK LTD. (KHETI BANK) vacancies and Important dates.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
THE GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT
BANK LTD. (KHETI BANK) Bharti 2024
Job Summary:
Advertisement No.
Name of the Organization: THE
GUJARAT STATE CO-OPERATIVE AGRICULTURE & RURAL DEVELOPMENT BANK LTD. (KHETI
BANK)
Total Vacancy: 237 Posts
Posts:
આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 02
આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 02
મનેજર – 02
મનેજર – 20
આસિસ્ટન્ટ મેનેજર –01
આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) – 05
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A: 50
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B: 60
ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર – 20
ઓફિસ આસિસ્ટન્ટ : 75
Educational Qualification and other
details:
આસિસ્ટન્ટ જનરલ
મેનેજર –
CA 50% + બેન્કિંગ ક્ષેત્રે 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ
ડિપાર્ટમેન્ટનો અનુભવ હોવો જોઈએ.
આસિસ્ટન્ટ જનરલ મેનેજર –
CA 50% + તમામ પ્રકારના ઓડિટ, ટેક્ષની કામગીરીનો 2 વર્ષનો
અનુભવ હોવો જોઈએ.
મનેજર –
માન્ય યુનિવર્સિટીમાં
MBA (HR) 60% સાથે પાસ + બેન્કિંગ/કર્પોરેટ ક્ષેત્રે 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
મનેજર –
માન્ય યુનિવર્સિટીમાંથી 60 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ
અને CA ઇન્ટરમિડીએટ પાસ, આર્ટિકલશીપ પૂરુ કરેલુ હોવું જોઈએ ઉપરાંત બે વર્ષનો અનુભવ
જરૂરી છે.
આસિસ્ટન્ટ મેનેજર –
માન્ય યુનિવર્સિટીમાંથી
60 ટકા માર્કસ સાથે એમબીએ હોવા જોઈએ, ઉપરાંત બેન્કિંગનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) –
માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર/સોફ્ટવેર
એન્જિનિયર/50 ટકા માર્કસ સાથે એમબીએની ડિગ્રી હોવી જોઈએ, સાથે જ 5 વર્ષનો અનુભવ જરૂરી
છે.
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A:
માન્ય યુનિવર્સિટીમાંથી 70 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ
અને PGDCA/DCA/DCS/ccc+ કરેલું હોવું જોઈએ સાથે જ બેન્કિંગનો અનુભવ જરૂરી છે.
ફ્રન્ટ ડેસ્ક
ઓફિસર ગ્રેડ B:
માન્ય યુનિવર્સિટીમાંથી 50 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ
અને PGDCA/DCA/DCS/ccc+ કરેલું હોવું જોઈએ સાથે જ બેન્કિંગનો અનુભવ જરૂરી છે.
ટેક્નિકલ આસિસ્ટન્ટ
ડ્રાઇવર –
ધોરણ 10 પાસ હોવાની સાથે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યાની
તારીખથી 5 વર્ષનો મેન્યુઅલ ઓટોકાર ડ્રાઈવિંગનો અનુભવ, જીપીએસનું જ્ઞાન હોવું જોઈએ.
ઓફિસ આસિસ્ટન્ટ
:
ધોરણ 10 પાસ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેને પ્રથમ
પસંદગી આપવામાં આવશે.
Please read Official Notification for Educational Qualification
details.
Age Limit:
ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક
લી.માં અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અલગ અલગ પોસ્ટ આધારે 32 થી 35 વર્ષ સુધીની
નક્કી કરવામાં આવી છે. તેનાથી વધુ વયના ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
આસિસ્ટન્ટ જનરલ
મેનેજર –
35 વર્ષથી વધુ નહીં
આસિસ્ટન્ટ જનરલ
મેનેજર –
32 વર્ષથી વધુ નહીં
મનેજર –
32 વર્ષથી વધુ નહીં
મનેજર –
32 વર્ષથી વધુ નહીં
આસિસ્ટન્ટ મેનેજર –
35 વર્ષથી વધુ નહીં
આસિસ્ટન્ટ મેનેજર
(આઈટી) –
32 વર્ષથી વધુ નહીં
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A:
32 વર્ષથી વધુ નહીં
ફ્રન્ટ ડેસ્ક
ઓફિસર ગ્રેડ B:
32 વર્ષથી વધુ નહીં
ટેક્નિકલ આસિસ્ટન્ટ
ડ્રાઇવર –
40 વર્ષથી વધુ નહીં
ઓફિસ આસિસ્ટન્ટ
:
32 વર્ષથી વધુ નહીં
(Please read Official Notification carefully for age relaxation)
Application MODE: Offline
પગાર
આસિસ્ટન્ટ જનરલ મેનેજર –
75000
આસિસ્ટન્ટ જનરલ
મેનેજર –
75000
મનેજર –
30000
મનેજર –
30000
આસિસ્ટન્ટ મેનેજર –
25000
આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) –
25000
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A:
19000
ફ્રન્ટ ડેસ્ક
ઓફિસર ગ્રેડ B:
18000
ટેક્નિકલ આસિસ્ટન્ટ
ડ્રાઇવર –
17000
ઓફિસ આસિસ્ટન્ટ
:
15500
Application
Fees:
અનુ.નં.૧ થી ૮ ની કેડર માટેના
અરજદારોએ બેંક તરફથી આપવામાં આવેલ નમુના મુજબની અરજીની સાથે રૂ ૩૦૦/- બેંકના QR કોડથી
જમા કરાવવાના રહેશે. તથા અનુ.નં.૯ અને ૧૦ની કેડર માટેના અરજદારોએ બેંકના QR કોડથી રૂ
૧૫૦/- જમા કરાવવાના રહેશે. જે નોન-રીફંડેબલ રહેશે.
How to Apply? :
આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ બેંકની સત્તાવાર
વેબસાઈટ www.khetibank.org અને એજન્સીની વેબસાઇટ www.ethosindia.com ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી તારીખ
16 ઓગસ્ટ 2024 કે તે પહેલા નિયત સરનામા પર મોકલવાનું રહેશે.
ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક
લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ તેમજ QR code થી જમા કરાવેલ રકમની રસીદ સામેલ
કરવાની રહેશે.
અરજી કરવાનું સરનામું:-
ETHOS HR Management & Project Pvt.Ltd., ETHOS, Ornet Arcade, 101-102, opp.
AUDA Garden, near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad, Gujarat
380054.
Important Dates:
Last Date: 16-08-2024
Important Links
Notification: Click Here
Application Form: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check
once and confirm the above detail with the official website and
Notification/Advertisement.