Shehera Godhra ITI Recruitment 2024
SHEHERA
GODHRA ITI Recruitment for Pravasi Supervisor Instructor Various Posts 2024:-
SHEHERA
GODHRA ITI recently published Advertisement Recruitment for Pravasi
Supervisor Instructor Post 2024. Eligible Candidates can apply
for SHEHERA GODHRA ITI RECRUITMENT OF Pravasi Supervisor Instructor Post
ADVERTISEMENT 2024. To apply for these posts eligible candidates are
advised to refer to the official advertisement. Details for this post like
education qualification, selection process, application fee, age limit, and how
to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
Job Summary:
Name of the Organization: SHEHERA
GODHRA ITI
Total
Vacancy: Posts
Posts:
Pravasi Supervisor Instructor
Educational Qualification and other details:
Please read Official Notification for Educational Qualification
details.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા શહેરા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ્દ સેવાઓ આમંત્રિત કરવા અંગે
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા-શહેરા ખાતે NCVT/GCVT વ્યવસાય સુઈંગ ટેકનોલોજીના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ્દ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પિરીયડ દીઠ રૂ.-૯૦/- લેખે મહત્તમ દૈનિક ૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ્દ વેતન રૂ.૫૪૦/- ના દરે માસિક રૂ.૧૪૦૪૦/- થી વધુ નહીં તે રીતે ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભુત પુરાવાઓ રજુ કરવાના રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઇ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહિં તે મુજબનું લિખિતમાં એફીડેવીટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે.આ પ્રક્રિયા સંપુર્ણપણે મેરીટ આધારિત રહેશે.વધુ વિગત માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા શહેરાનો સંપર્ક કરવાનો રહેશે.
૧.સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ:- ૨૭/૦૮/૨૦૨૪
૨.
રૂબરૂ મુલાકાતનું સ્થળ / સરનામું: આચાર્યશ્રીની, કચેરી,ઔદ્યોગિક તાલીમ સંસ્થા શહેરા, મુ-કાંકરી તા- શહેરા જિ-પંચમહાલ -૩૮૯૨૧૦ દૂરભાષ નંબર:૦૨૬૭૦- ૨૯૯૦૦૬,
૩.
રૂબરૂ મુલાકાતની તારીખ: ૩૦/૦૮/૨૦૨૪
૪.
રૂબરૂ મલાકાતનો સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે
Important Dates:
Last Date: 27-08-2024
Important Links
Notification:
Gujueduhouse home page: Click Here
Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
Also Read: