District Panchayat Ahmedabad Recruitment 2024
District Panchayat Ahmedabad Recruitment 2024:-
DISTRICT
PANCHAYAT AHMEDABAD recently published
Advertisement Recruitment for Various Post 2024. Eligible
Candidates can apply for DISTRICT PANCHAYAT AHMEDABAD RECRUITMENT OF Various
Post ADVERTISEMENT 2024. To apply for these posts eligible candidates
are advised to refer to the official advertisement. Details for this post
like education qualification, selection process, application fee, age limit,
and how to apply for this post are given below.
ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર ખાતે નીચે જણાવેલ જગ્યાઓ ૧૧ માસ માટે કરારાધીન માસિક ફિકસ વેતનથી ભરવા માટે ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ, ૭મો માળ, જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ ખાતે અરજીઓ મંગાવવામાં આવે છે. નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી લાયકાત-અનુભવના પ્રમાણપત્રો ની પ્રમાણીત નકલો સાથે માત્ર સ્પીડ-પોસ્ટ અથવા આર.પી.એ.ડી. દ્વારા જ અરજીઓ મોકલવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ ૯/૦૯/૨૦૨૪ સાંજના ૫.૦૦ કલાક રહેશે ત્યાર બાદ આવેલ અરજીઓ રદ ગણાશે. સ્પીડ-પોસ્ટ અથવા આર.પી.એ.ડી. સિવાય અન્ય કોઇ પણ રીતે આવેલ અરજીઓ રદ ગણાશે.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
Job Summary:
Name of the Organization: DISTRICT
PANCHAYAT AHMEDABAD
Total
Vacancy: 6 Posts
Posts:
પી.એચ.એન
ફિમેલ હેલ્થ વર્કર
સેનેટરી ઇન્સ્પેક્ટર
Educational Qualification and other details:
૧) પી.એચ.એન. (માત્ર સ્ત્રી ઉમેદવાર) વય મર્યાદા ૫૮ વર્ષ થી
વધુ નહિ. ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી FHW અથવા
ANM કોર્સ કરેલ હોવો જોઇએ તથા ૩ વર્ષ નો આરોગ્ય ક્ષેત્રનો અનુભવ અથવા
ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી
બેઝીક બી.એસ.સી. (નસીંગ) ની ડીગ્રી તથા ૧ વર્ષ નો અનુભવ ધરાવતા હોવા જોઇએ અથવા ભારતીય
નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ડિપ્લોમા ઇન જનરલ નસીંગ એન્ડ
મિડવાઇફરી ની ડીગ્રી તથા ૨ વર્ષ નો અનુભવ ધરાવતા હોવા જોઇએ. ગુજરાત નર્સીગ કાઉન્સીલ
રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ. કોમ્પ્યુટર નુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
૨) ફિમેલ હેલ્થ વર્કર (માત્ર સ્ત્રી ઉમેદવાર) વય મર્યાદા ૪૫
વર્ષ થી વધુ નહિ. ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી
FHW અથવા ANM કોર્સ કરેલ હોવો જોઇએ. જનરલ નસીઁગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ.
કોમ્પ્યુટર નુ જ્ઞાન ઘરાવતો હોવો જોઇએ.
૩) સેનેટરી ઇન્સ્પેક્ટર (માત્ર પુરૂષ ઉમેદવાર) વય મર્યાદા ૪૫
વર્ષ થી વધુ નહિ. ઉમેદવારે ૧૨ ધોરણ પાસ તથા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી S.I અથવા
MPHW કોર્સ કરેલ હોવો જોઇએ. બેઝીક કોમ્પ્યુટર કોર્સ સર્ટીફિકેટ ધરાવતો હોવો જોઇએ.
Please read Official Notification for Educational Qualification
details.
Age Limit:
As per rules
(Please read
Official Notification carefully for age relaxation)
How to Apply? :
Interested & eligible candidate can send their application and
necessary documents to the mentioned address in the advertisement.
(Please read Official Notification carefully before applying)
Important Dates:
Last Date: 09-09-2024
Important Links
Notification:
Note: Before applying Candidates are suggested to please always check
once and confirm the above detail with the official website and
Notification/Advertisement.