ITI Sagabara Recruitment for Pravasi Supervisor Instructor Post 2024
ITI Sagabara (ITI Sagabara
Recruitment 2024) has published an Advertisement for the Pravasi Supervisor
Instructor Posts. Eligible Candidates are advised to refer to the official
advertisement and apply for this post. You can find other details like age limit,
educational qualification, selection process, application fee, and how to apply
are given below.
ITI
Sagabara Recruitment 2024
Recruitment Organization |
ITI Sagabara (ITI Sagabara) |
Posts Name |
Pravasi Supervisor Instructor |
Vacancies |
As per requirement |
Job Location |
India |
Last Date to Apply |
26-09-2024 |
Mode of Apply |
Offline |
Category |
ITI Sagabara Recruitment 2024 |
Job
Details:
Posts:
- Pravasi Supervisor Instructor
Total No. of Posts:
- As per requirement
Eligibility Criteria:
·
Educational Qualification:
- સુઈંગ ટેકનોલોજી: અધિકૃત સંસ્થામાંથી સંબધિત ટ્રેડનો એનટીસી એનસી સુઇંગ ટેકનોલોજી અને કટીંગ એન્ડ સુઇંગ પાસ અને ત્યારબાદ ૦૩ વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઇન-ગારમેન્ટ ફેબ્રીકેટીંગ ટેકનોલોજી કોસ્ચ્યુમ ડીઝાઇન પાસ બાદના બે વર્ષનો અનુભવ અથવા ડીગ્રી ઇન ફેશન અને એપેરલ ટેકનોલોજી પાસ બાદ ૦૧ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
- Please read the Official Notification
for Educational Qualification details.
Selection
Process:
- Candidates will be selected based on an interview.
How
to Apply?
- Eligible candidates may send their application &
necessary documents to the given address in the advertisement.
- ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાગબારા ખાતે નીચે મુજબના વ્યવસાયમાં વચગાળાની વ્યવસ્થા રૂપે ૦૧ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવાઓની તદ્દન હંગામી ધોરણે તેમજ ૧૧ માસ અથવા સીધી ભરતીથી ઉમેદવારો ઉપલબ્ધ થાય એ બેમાંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે જરૂરીયાત હોય રસ ધરાવતા ઉમેદવારોએ નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા તમામ આધારભૂત પુરાવા સાથેની વિગતવાર અરજી નીચે દર્શાવેલ સરનામે તા.૨૬-૦૯-૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં મળી રહે તેમ મોકલી આપવાની રહેશે. પીરીયડ દીઠ રૂપિયા ૯૦ લેખે મહત્તમ દૈનિક પીરીયડ ૦૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા ૫૪૦-ના દરે માનદ વેતન ચુકવવામાં આવશે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઇ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં. તે મુજબનું લેખિતમાં એફીડેવીટથી બાંહેધરીપત્ર આપવાનું રહેશે.
Note: Candidates are suggested to read the official notification
before applying.
Last Date:
Event |
Date |
Last Date to Apply |
26-09-2024 |
મહત્વપૂર્ણ Links
નોંધ:
અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની
સત્તાવાર વેબસાઇટ તપાસો.