Type Here to Get Search Results !

INDUSTRIAL TRAINING INSTITUTE (ITI) Shehera Recruitment 2025

ઔધોગિક તાલીમ સંસ્થા ITI શહેરા ભરતી  2025

 


ઔધોગિક તાલીમ સંસ્થા શહેરા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ્દ સેવાઓ આમંત્રિત કરવા અંગે

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા-શહેરા ખાતે NCVT/GCVT વ્યવસાય સુઈંગ ટેકનોલોજીના સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ્દ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પિરીયડ દીઠ રૂ.-૯૦/- લેખે મહત્તમ દૈનિક કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.૫૪૦/- ના દરે માસિક રૂ. ૧૪૦૪૦/- થી વધુ નહીં તે રીતે ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભુત પુરાવાઓ રજુ કરવાના રહેશે. 'લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહિં તે મુજબનું લિખિતમાં એફીડેવીટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે. પ્રક્રિયા સંપુર્ણપણે મેરીટ આધારિત રહેશે.વધુ વિગત માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા શહેરાનો સંપર્ક કરવાનો રહેશે.

.સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ:-૨૫/૦૮/૨૦૨૫

. રૂબરૂ મુલાકાતનું સ્થળ / સરનામું:

આચાર્યશ્રીની, કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા શહેરા,મુ-કાંકરી તા-શહેરા જિ-પંચમહાલ -૩૮૯૨૧૦

. રૂબરૂ મુલાકાતની તારીખ:૨૮/૦૮/૨૦૨૫

. રૂબરૂ મુલાકાતનો સમયઃ સવારે ૧૧:૩૦ કલાકે

Important Links

Notification:  





Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.