Type Here to Get Search Results !

ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેન્ક લી., મહેસાણા ભરતી The Mehsana Bank Recruitment 2025

ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેન્ક લી., મહેસાણા  ભરતી



ઉતર ગુજરાતની અગ્રગણ્ય બેન્કીંગ સંસ્થા ધી મહેસાણા ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેન્ક લી. મહેસાણા કે જે જુનો મહેસાણા જીલ્લો (મહેસાણા, પાટણ, ગાંધીનગર), ૮૮ શાખાઓ તથા ૫૦૦૦/-કરોડનો બિઝનેશ ધરાવતી બેન્ક છે. "સહકારથી સમૃધ્ધી" અંતર્ગત ચાલી રહેલ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત બેન્કમાં I.T. (બેન્કીંગ) ને લગતી કામગીરી હોવાથી નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા I.T. (બેન્કીંગ) કામકાજના અનુભવ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં બેન્કની સત્તાવાર વેબસાઈટ https://jobs.mdccbank.in ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટનું નામ

આઈ.ટી. ઓફિસર (ડેપ્યુટી મેનેજર-IT)

પોસ્ટની જગ્યા

૨૫

લાયકાત

B.E. COMPUTER / B.TECH/B.Sc. (IT) / BCA अथवा M.E.COMPUTER /M.TECH/M.Sc. (IT)/M.C.A.

ઉંમર

35 વર્ષથી ઓછી

અનુભવ

ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ બેન્કીંગ ક્ષેત્રમાં આઈ.ટી.ને લગતો હોવો જોઈએ.

ભરતી અંગેની જાહેરાતના નિયમો અને શરતો.

, ફક્ત ઓનલાઈન અરજી ધ્યાનમાં લેવામાં આવશે તથા ખોટી વિગત આપનારની અરજી રદબાતલ ગણાશે.

. ઉપરોકત જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારોને બેન્કની જરૂરીયાત મુજબ નિમણુંક આપશે. બેન્કના પે સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તથા અન્ય લાભો ચુકવવામાં આવશે.

. લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ લીધા બાદ નિમણુંક કરવામાં આવશે અને લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ માટે સ્વખર્ચે આવવાનું રહેશે.

. બેન્ક તરફથી માંગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓની અરજીઓ ધ્યાને લેવામાં આવશે. લાયકાત તથા અનુભવ ધરાવનાર ઉમેદવારોને યોગ્ય છુટછાટ આપવામાં આવશે.

. અગાઉ બેન્કમાં કરવામાં આવેલ કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

. અરજી મંજુર કે ના મંજુર તેમજ ભરતીને લગતા તમામ હક્ક બેન્ક મેનેજમેન્ટને અબાધિત રહેશે.

. ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ સામેલ કરવાની રહેશે.


મહત્વપૂર્ણ તારીખ

જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 3-08-2025)

Important Links

Notification: 



Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.