823 Forest Guard Recruitment 2022 full Detailed Notification
823 Forest Guard Recruitment 2022 full Detailed Notification:-
Principal
Chief Conservator of Forest & Head of the Forest Force (HoFF), Government
of Gujarat recently published
Advertisement Recruitment for 823 Forest Guard posts 2022. Eligible
Candidates can apply for GUJARAT FOREST DEPARTMENT RECRUITMENT OF 823
Forest Guard posts ADVERTISEMENT 2022. To apply for these posts eligible
candidates are advised to refer to the official advertisement. Details for
this post like education qualification, selection process, application fee, age
limit, and how to apply for this post are given below.
Before applying to GUJARAT FOREST DEPARTMENT for
the post, candidates should ensure that he/ she fulfills the eligibility
criteria and other conditions mentioned in this advertisement. There
Are 823 Forest Guard Vacancies
that will be filled by Organization. The last day for registration is 15-11-2022.
Candidates are advised to carefully read the full advertisement for details of
educational qualification and other eligibility criteria before
submission of application. More detailed information regarding educational
qualification, age limit, selection procedure, how to apply, and last date
for GUJARAT FOREST DEPARTMENT Recruitment 2022 is mentioned
below.
We have provided GUJARAT FOREST DEPARTMENT Recruitment
Apply details Online Direct Link here on this web page so that
contestant can submit their form without being late. We suggest every candidate
that they must read out this full article to check eligibility criteria
for GUJARAT FOREST DEPARTMENT vacancies and Important
dates.
Advertisement:
Download Click Here
GUJARAT FOREST DEPARTMENT Bharti 2022
Job Summary:
Advertisement No. Forest/202223/1
Name of the Organization: GUJARAT
FOREST DEPARTMENT
Total Vacancy: 823 Posts
Posts:
Forest Guard – Bit Guard
Educational Qualification and other
details:
(1) Candidate should have passed Higher
Secondary School Certificate Examination HSC (Standard-12) or its equivalent
educational qualification recognized by Govt.
(2) Candidate should have adequate knowledge
of Gujarati, Hindi or both languages.
Please read Official Notification for Educational Qualification
details.
Age Limit:
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ
ઉમેદવારની ઉંમર જાહેરાતમાં દર્શાવેલ ઓનલાઇન અરજી સ્વીકારવાની
છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. આ તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ના હોવી જોઇએ
અને (સરકારશ્રીના સામાન્ય વહૌવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃસીઆરઆર/ ૧૧૮ ૨૦૨૧૮ ૪૫૦૯૦૦/ ગ.૫,
તા:૨૯/૦૯/ ૨૦૨૨ની જોગવાઇ અનુસાર સીધી ભરતી માટેની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ
સાથે) ૩૪ (ચોત્રીસ) વર્ષથી વધુ ન હોવી જોઇએ.
(Please read
Official Notification carefully for age relaxation)
Application MODE: Online
Location:-Gujarat
Application Fees:
For General
Candidates: Rs. 100/- + Charges
(૧) પોસ્ટ ઓફિસમાં:
સામાન્ય કેટેગરીના ઉમેદવારે ભરવાની થતી ફી સંદર્ભે
“Print Challan” ઉપર ક્લિક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ કાઢવાની રહેશે. આ પ્રિન્ટેડ ચલણની
નકલ લઇને નજીકની કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં
રૂ.૧૦૦/- ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ તાઃ ૧૮/૧૧/૨૦૨૨ (પોસ્ટ ઓફિસના કામકાજના સમય સુધી)
ભરવાની રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. આ ચલણ તથા Confirm થયેલ અરજીપત્રક
ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાના રહેશે અને જ્યારે ભરતી સમિતિ અથવા બોર્ડ દ્વારા
મંગાવવામાં આવે ત્યારે જ અરજીપત્રક બિડાણો સહિત તથા ફી ભરેલા ચલણની નકલ સાથે રજુ કરવાના
રહેશે.
(૨) ઓનલાઇન ફી:
ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Challan” પર ક્લિક
કરવું અને વિગતો ભરવી અને ત્યાં “Onlne Payment of Fee” ઉપર ક્લિક કરવું. ત્યારબાદ
આપેલ વિકલ્પોમાં Net Banking, Card Payment અથવા Other Payment Mode ના વિકલ્પમાંથી
યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપની ફી જમા થઇ ગયી છે
તેવું Screen પર લખાયેલ આવશે અને E-receipt મળશે, જેની Print કાઢી લેવી, જો પ્રક્રીયામાં
કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. ઉપર જણાવેલ વિકલ્પ સિવાય
અન્ય કોઇ રીતે ફી સ્વીકારવામાં આવશે નહિં. ઉમેદવારે ફી ભર્યા બાદ
આ ફી નુ રીફંડ મળવાપાત્ર નથી. તેમજ આ ભરેલ ફી અન્ય કોઇ
પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં. પરીક્ષા ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી
ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહિ. તથા ” General” કેટેગરી Select કરનાર ઉમેદવારો ફી
ભરવાની નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોનું અરજી ફોર્મ કોઇપણ
જાતની જાણ કર્યા વગર ભરતી સમિતિ દ્વારા “રદ” ગણવામાં આવશે.
(૧) બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી પરીક્ષા ફી પેટે
રૂ.૧૦૦/- + સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે.
(૨) અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી પસંદ કરનાર ઉમેદવારે
કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ.
·
(ક) અનુસુચિત જાતિ (SC)
·
(ખ) અનુસુચિત જનજાતિ (ST)
·
(ગ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)
·
(ઘ) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
·
(૨) માજી સૈનિક (Ex. Service Man) તમામ કેટેગરીના
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ડોક્યુમેન્ટ
વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થયેલ
ઉમેદવારોને શારીરિક કસોટી માટે મેરીટ પ્રમાણે તબક્કાવાર બોલાવવામાં આવશે.
પગારધોરણ
પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ
19,950 રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે.
Written
Exam Syllabus:
લેખિત પરીક્ષાના માપદંડ
(1) ભરતી
માટે લેખિત પરીક્ષા અનિવાર્ય છે. આ લેખિત પરીક્ષામાં MCQ (Multipule choice
Question) પ્રકારના ૧૦૦ પ્રશ્નો રહેશે અને સદરહુ લેખિત પરીક્ષા ઓપ્ટીકલ માર્ક રીડીંગ
(OMR) પધ્ધતિથી લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં ૨ ગુણના ૧૦૦ પ્રશ્નો લેખે કુલ ૨૦૦
ગુણની રહેશે
અને પરીક્ષાનો સમય ૨ કલાક રહેશે. દરેક ખોટા જવાબ માટે મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ (૦.૨૫
% નહિ પરંતુ ૦.૨૫ ગુણ) કમી કરવામાં આવશે. (નેગેટીવ માર્કીંગ લાગુ પડશે.) ૦.M.R. શીટમાં
સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરી શકાશે નહિ. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં
સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ માર્કસ આપવામાં આવશે.
લેખિત પરીક્ષાનું
માધ્યમ ગુજરાતી રહેશે.
(1) લેખિત
પરીક્ષાનો અભ્યાસક્રમ વનરક્ષક વર્ગ-૩ ના The Forest Guard, Class-III, Competitive
Examination For Direct Recruitment Rules, 2016 ના પરિશિષ્ટ-૧ અનુસાર રહેશે અને
લેખિત પરીક્ષામાં વિવિધ વિષયને નીચે મુજબ વેઇટેજ આપવામાં આવશે.
ક્રમ |
વિષય |
ટકાવારી |
૧ |
સામાન્ય જ્ઞાન |
૨૫ % |
૨ |
સામાન્ય ગણિત |
૧૨.૫ % |
૩ |
ગુજરાતી ભાષા |
૧૨.૫ % |
૪ |
કુદરતી પરીબળો જેવા કે,પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ
વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધિય વનસ્પતિ, લાકડુ તથા લાકડાં આધારીત ઉધોગો,
ભૂભૌગોલિક પરીબળો |
૫૦ % |
|
કુલ |
૧૦૦% |
How to Apply? :
Interested and eligible candidates can apply online official
website.
Important Dates:
Starting Date: 01-11-2022
Last Date: 15-11-2022
Important Links
Detailed Notification: Click Here
Apply: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check
once and confirm the above detail with the official website and
Notification/Advertisement.