Type Here to Get Search Results !

LRD Important Notification (18-01-2023)

LRD Important Notification (18-01-2023)



Gujarat Police has published LRD Important Notification (18-01-2023), Check below for more details.

Post: Constable – Lokrakshak

Advt. No. LRB/202122/2

:: ૧૭.૦૧.૨૦૨૩ ::

જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૧૮ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૩૧ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-૪ ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૪ ઉમેદવારોની માહિતી જોવા માટે àª…હીં કલીક કરો...


:: ૦૯.૦૧.૨૦૨૩ ::

જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૩૯ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-à«® ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-à«® ઉમેદવારોની માહિતી જોવા માટે àª…હીં કલીક કરો...


:: ૦૬.૦૧.૨૦૨૩ ::

જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૦૭ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૪૨ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-à«© ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-à«© ઉમેદવારોની માહિતી જોવા માટે àª…હીં કલીક કરો...


Important Links


Official websiteClick Here

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.