GSSSB Recruitment 2024 for 4304 Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts
Gujarat Gaun Seva
Pasandgi Mandal (GSSSB) Recruitment 2024 for 4304 Head Clerk, Senior
Clerk, Jr. Clerk and Various Other Posts:-
GUJARAT
GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) recently published
Advertisement Recruitment for 4304 posts 2024. Eligible
Candidates can apply for GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB)
RECRUITMENT OF 4304 posts ADVERTISEMENT 2024. To apply for these posts
eligible candidates are advised to refer to the official
advertisement. Details for this post like education qualification,
selection process, application fee, age limit, and how to apply for this post
are given below.
Before applying to GUJARAT GAUN SEVA PASANDGI MANDAL
(GSSSB) for the post, candidates should ensure that he/ she fulfills
the eligibility criteria and other conditions mentioned in this
advertisement. There Are 4304 Vacancies that will be filled by Organization. The last day
for registration is 31-01-2024. Candidates are advised to carefully
read the full advertisement for details of educational qualification and other
eligibility criteria before submission of application. More detailed
information regarding educational qualification, age limit, selection procedure,
how to apply, and last date for GUJARAT GAUN SEVA PASANDGI MANDAL
(GSSSB) Recruitment 2024 is mentioned below.
We have provided GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) Recruitment
Apply details Online Direct Link here on this web page so that
contestant can submit their form without being late. We suggest every candidate
that they must read out this full article to check eligibility criteria
for GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) vacancies and
Important dates.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for
more new jobs and updates.
GUJARAT GAUN SEVA PASANDGI MANDAL (GSSSB) Bharti 2024
Job Summary:
Advertisement No. 2126/202324
Name of the Organization: GUJARAT
GAUN SEVA PASANDGI MANDAL (GSSSB)
Total Vacancy: 4304 Posts
Posts:
સંવર્ગનું નામ |
વિભાગ / ખાતાની વડાની કચેરીનું નામ |
કુલ જગ્યા |
જુનિયર ક્લાર્ક |
વિવિધ ખાતાના વડા |
2018 |
સિનીયર ક્લાર્ક |
વિવિધ ખાતાના વડા |
532 |
હેડ કલાર્ક |
વિવિધ ખાતાના વડા |
169 |
ઓફિસ આસિસ્ટન્ટ |
સચિવાલય, જાહેર સેવા આયોગ |
210 |
જુનિયર કલાર્ક |
કલેકટર કચેરીઓ |
590 |
કાર્યાલય અધિક્ષક |
કમિશ્નરશ્રી, મત્સ્યોઉદ્યોગની કચેરી |
2 |
કચેરી અધિક્ષક |
ખેતી નિયામકની કચેરી |
3 |
સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 |
નોંધણી સર નિરીક્ષકની કચેરી |
45 |
સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 |
નોંધણી સર નિરીક્ષકની કચેરી |
53 |
સ્ટેમ્પ નિરીક્ષક |
સુપ્રિ. ઓફ સ્ટેમ્પસની કચેરી |
23 |
સમાજ કલ્યાણ નિરીક્ષક |
નિયામકશ્રી વિકસતી જાતી |
46 |
મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષક |
નિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ |
13 |
સમાજ કલ્યાણ નિરીક્ષક |
નિયામકશ્રી અનુસૂચિત જાતી કલ્યાણ |
102 |
ગૃહમાતા |
નિયામકશ્રી સમાજ સુરક્ષા |
6 |
ગૃહપતિ |
નિયામકશ્રી સમાજ સુરક્ષા |
14 |
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી |
નિયામકશ્રી આદિજાતિ વિકાસની કચેરી |
65 |
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી |
નિયામકશ્રી અનુસૂચિત જાતી |
7 |
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર |
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. |
372 |
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) |
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. |
26 |
જુનિયર આસિસ્ટન્ટ |
નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી |
8 |
કુલ જગ્યા |
|
4304 |
Educational Qualification and other
details:
Graduate
૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા
તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય
થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬
ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી
મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
(૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭
માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
(૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન
ધરાવતો હોવો જોઇશે.
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read
Official Notification carefully for age relaxation)
Application Fees:
·
General: Rs. 500/-
·
Others: Rs. 400/-
·
The fees paid shall be refunded to those candidates who appear for
the examination.
Application MODE: Online
Location:-Gujarat
Salary for First Five years:
·
હેડ કલાર્ક: 40800/-
·
સીનીયર કલાર્ક: 26000/-
·
ઓફિસ આસિસ્ટન્ટ: 26000/-
·
કલેકટર કચેરીના ક્લાર્ક: 26000/-
·
જુનિયર ક્લાર્ક: 26000/-
·
કાર્યાલય અધિક્ષક: 49600/-
·
કચેરી અધિક્ષક: 49600/-
·
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9: 49600/-
·
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 40800/-
·
સ્ટેમ્પ નિરીક્ષક: 40800/-
·
સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
·
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
·
સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
·
ગૃહમાતા: 26000/-
·
ગૃહપતિ: 26000/-
·
મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી: 49600/-
·
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
·
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: 26000/-
·
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર): 40800/-
·
જુનીયર આસીસ્ટન્ટ: 26000/-
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી પ્રક્રિયા
પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક
પરીક્ષા લેવામાં આવશે.
1) પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત
પરીક્ષા) (CBRT પદ્ધતિથી)
2) મુખ્ય પરીક્ષા
તબક્કો ૧ : પ્રાથમિક
પરીક્ષા (ગ્રુપ – A અને ગ્રુપ – B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પધ્ધતિથી)
1. |
Reasoning |
40 Marks |
2. |
Quantitive aptitude |
30 Marks |
3. |
English |
15 Marks |
4. |
Gujarati |
15 Marks |
|
Total |
100 Marks |
·
મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ
તબક્કામાં ગ્રુપ – A અને ગ્રુપ – B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા
MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંયુક્ત
સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. .
·
પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે
કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.
·
પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ
રહેશે.
·
દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની
૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
·
પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક
કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.
·
અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી
કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
·
પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – A અને ગ્રુપ – B માટે
મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ
– A અને ગ્રુપ B માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઈઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને
ગ્રુપ – A અને ગ્રુપ – B માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
·
મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની
શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા
માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.
·
આ પરીક્ષા Computer Based Response Test (CBRT) પદ્ધતિ
થી મલ્ટી સેશન માં યોજવાની હોઈ ઉમેદવારોનું નોર્મલાઈઝેશન પધ્ધતિથી યોગ્ય મુલ્યાંકન
કરી પરીક્ષાનું પરીણામ
તબક્કો – ૨ : મુખ્ય
પરીક્ષા
·
પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા.
૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના
પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા
લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો
અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.
લઘુત્તમ લાયકી ધોરણ:-
·
પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ
પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યુનત્તમ ગુણવત્તા ધોરણ ૪૦ ટકા રાખવામાં આવેલ છે. ઉમેદવારે
પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ૪૦ ટકા માર્કસ નિયત કરવામાં
આવેલ છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું ન્યુનતમ ગુણવત્તા
ધોરણ (Qualifying Standard) કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં.
How to Apply? :
Interested and eligible candidates can apply online official
website.
Apply કરતી વખતે Educational
Details ભરાયા બાદ “પરીક્ષા ગ્રુપ પસંદગી” માં કયા ગ્રુપમાં પરીક્ષા આપવાની છે તે માટે
કોઈપણ એક ગ્રુપની પસંદગી કરવાની રહેશે
Important Dates:
Starting Date: 04-01-2024
Last Date: 31-01-2024
Important Links
Notification: Click Here
Apply: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check
once and confirm the above detail with the official website and
Notification/Advertisement.