VADODARA VMC Recruitment for Various Posts 2024
VADODARA MUNICIPAL CORPORATION (VMC) Recruitment for 220 POSTS 2024:-
VADODARA
MUNICIPAL CORPORATION (VMC) recently published
Advertisement Recruitment for 220 posts 2024. Eligible
Candidates can apply for VADODARA MUNICIPAL CORPORATION (VMC)
RECRUITMENT OF 220 posts ADVERTISEMENT 2024. To apply for these posts
eligible candidates are advised to refer to the official
advertisement. Details for this post like education qualification,
selection process, application fee, age limit, and how to apply for this post
are given below.
Before applying to VADODARA MUNICIPAL CORPORATION (VMC) for
the post, candidates should ensure that he/ she fulfills the eligibility
criteria and other conditions mentioned in this advertisement. There
Are 220 Vacancies that will be filled by Organization. The
last day for registration is 12-01-2024. Candidates are advised to
carefully read the full advertisement for details of educational qualification
and other eligibility criteria before submission of application. More
detailed information regarding educational qualification, age limit, selection
procedure, how to apply, and last date for VADODARA MUNICIPAL
CORPORATION (VMC) Recruitment 2024 is mentioned below.
We have provided VADODARA MUNICIPAL CORPORATION (VMC) Recruitment
Apply details Online Direct Link here on this web page so that
contestant can submit their form without being late. We suggest every candidate
that they must read out this full article to check eligibility criteria
for VADODARA MUNICIPAL CORPORATION (VMC) vacancies and
Important dates.
Notification:
VADODARA MUNICIPAL CORPORATION (VMC) Bharti 2024
Job Summary:
Advertisement No. ૧૨૫૮/૨૦૨૩-૨૪
Name of the Organization: VADODARA
MUNICIPAL CORPORATION (VMC)
Total Vacancy: 220 Posts
Posts:
• Medical Officer (Contractual): 47
• Staff Nurse (Contractual): 56
• MPHW- Male (Contractual): 58
• Security Guard (Out Sourcing): 59
Educational Qualification and other
details:
·
મેડીકલ ઓફિસર (કરાર આધારીત): એમ.બી.બી.એસ., ગુજરાત
મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરૂરી છે.
·
સ્ટાફ નર્સ (કરાર આધારીત): ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ
દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing) નો કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા
માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં
રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી
છે.
·
એમ.પી.એચ.ડબલ્યુ- Male (કરાર આધારીત): ૧૨ પાસ અને
સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુ.નો ૧ વર્ષિય તાલીમ કોર્ષ અથવા ૧૨ પાસ અને
માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ કરેલો હોવો જોઇએ. બેઝીક કોમ્પ્યુટર નો
સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
·
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ધોરણ ૮ પાસ તેમજ
ગુજરાતી ભાષાનું સંપુર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમા
પ્રાધાન્ય
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Application MODE: ONline
Location:-Vadodara
Rules:
·
જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ
·
ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે
પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
·
રસ ધરાવતા ઉમેદવારોએ તા.- ૨૯/૧૨/૨૦૨૩ (૧૨.૦૧કલાક) થી
તા. ૧૨/૦૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની
રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી
વાંચી લેવાની રહેશે.
·
શૈક્ષણિક માહીતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી
જો સામેલ education qualification details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ
ની માહીતી OTHER2 માં ભરવી.
·
વયમર્યાદાઃ જગા નં ૧ માટે -૬૨ વર્ષ થી વધુ તેમજ નિવૃત
ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જગા નં ૨, ૩ અને ૪ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર
અરજી કરી શકશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઇને ઉંમર ગણવામાં આવશે.
·
ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી
પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે
અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.
·
ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ
CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.
·
ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી
અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે
ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે. 8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત
ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ
કરવામાં આવશે.
·
આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ
બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
·
પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે
બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
·
આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર
કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી,
વડોદરા ને રહેશે.
·
ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય
કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.
How to Apply? :
Interested and eligible candidates can apply online official
website.
Important Dates:
Starting Date: 29-12-2023
Last Date: 12-01-2024
Important Links
More information : Click Here
Apply: Click Here
Official website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check
once and confirm the above detail with the official website and
Notification/Advertisement.